દીપાવલીના શુભ દિવસે કોઈ તમારા આંગણે આવીને શુભેછા વ્યક્ત કરે તો બારણું વાસીને બેસી ન રહેશો – બહાર આવીને સ્વાગત કરજો – સાચું કહું છું તમારું હ્રદય લાગણીથી ભાવસભર બનશે 🙂
હસો મિત્રો – ઉદાસી સારી નથી લાગતી – હસશો ને?

દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ.
પ્રીતિબહેન આપને પણ દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ.
અરે હસવાનું બંધ નહીં કરતા હો 🙂
🙂 🙂 🙂
🙂
શુભ દિવાળી 🙂
બહેનજી શુભ દિવાળી 🙂
ઠક…ઠક… ટ્રિંગ… ટ્રિંગ…
સાલ મુબારક!
ના, અત્યારે બેસીશ નહીં, બહુ ઘણે ઠેકાણે જવું છે, પછી નિરાંતે મળશું. આજે તો તમે પણ બિઝી હશો. અં..અં.. ચાલો, અહીં જ આપો ને, અહીં દરવાજે જ મીઠું મોઢું કરી લઉં… પણ સાચું કહું… મીઠાઈ એટલી બધી થઈ જાય છે કે… પણ થોડા દિવસ પછી યાદ આવે, અરે, ઘરમાં એક પણ મીઠાઈ નથી…! બસ, બસ, થૅન્કયૂ… ક્યારેક નીકળી આવો ને? બેન, તમે પણ.. મારે ઘરે એકલાને તો હું આવવાજ નથી દેતો…. બેકલા છો તો બેકલા જ અવાય..
એ, ભલે…
આવો આવો – તમને આજે તો મીઠાઈ ખવરાવ્યા વગર નહીં જવા દઉ 🙂
શું ખાશો – ગુલાબ જાંબું? ઘુઘરા? મોહનથાળ?
આ ૩ આઈટમ ઘરે બનાવી છે – એમ ના કેમ પાડો છો?
અરે એક એક તો ખાવ – તમને ડાઈનીંગ ટેબલ પર બેસાડીને નાસ્તો આપીએ છે તો યે આમ ઉતાવળા ઉતાવળા કેમ ભાગો છો?
સોફ્ટ ડ્રીંક અને ચોકલેટ – ના ના અમે હજુ એટલા સુધર્યા નથી – એ આવતા રહેજો 🙂