આજનું ચિંતન – આગંતુક

પરશુરામે કર્ણને શા માટે શ્રાપ આપ્યો? કર્ણ ક્ષત્રીય હતો તે માટે નહીં પરંતુ તેણે ખોટું બોલીને વિદ્યા પ્રાપ્ત કરી હતી તે માટે.

અસત્ય બોલીને પ્રાપ્ત કરેલ વિદ્યા / ધન / પ્રેમ / વિશ્વાસ કે અન્ય કશી બાબત હોય તે જરૂરી સમયે ઉપયોગમાં આવતી નથી.

પરશુરામનો શ્રાપ આજે ય વિદ્યમાન છે.

Categories: ચિંતન | Tags: , | 3 Comments

Post navigation

3 thoughts on “આજનું ચિંતન – આગંતુક

 1. કર્ણનું પાત્ર વિરલ છે. એક શક્તિશાળી, નિષ્ઠાવાન અને સમર્થ માણસને ડગલે ને પગલે સામાજિક અન્યાયનો સામનો કરવો પડ્યો. એ ખોટું ન બોલ્યો હોત તો પરશુરામ એને વિદ્યા આપત ખરા? વિડંબના જ એ છે કે કર્ણની મૅરિટને બદલે એની જાતિને જ મહત્વ આપત અને એને હાંકી કાઢ્યો હોત.

  • કર્ણને જન્મથી જ અન્યાય સહન કરવા પડ્યા છે.
   કુંતીની ભૂલને લીધે તે ત્યજાયો.
   ક્ષત્રીય હોવા છતાં આખી જિંદગી સૂતપૂત્ર તરીકે ઓળખાયો અને ધીક્કારાયો.
   દ્રૌપદીએ પણ તેને સુતપૂત્રને નહીં પરણું તેમ કહીને સ્વયંવર માટે યોગ્ય હોવા છતા તરછોડ્યો.

   તેમ છતાં અસત્ય બોલીને વિદ્યા મેળવવા કરતાં હું એકલવ્યની જેમ સત્ય બોલીને અંગુઠો કપાવવાનું વધારે પસંદ કરું.

   દ્રોણાચાર્યે પણ અર્જુન તરફના પક્ષપાતને લીધે એકલવ્યને અન્યાય કર્યો ત્યાં દ્રોણાચાર્યની નીમ્નતા અને એકલવ્યની નીષ્ઠા છે. આજે એકલવ્ય ઈતિહાસમાં અમર થઈ ગયો જ્યારે દ્રોણાચાર્યના કપાળે કાયમી કલંકની ટીલી લાગેલી રહેશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: