Daily Archives: 19/10/2011

આજના સમાચાર

મીત્રો,

આજે એક આનંદના સમાચાર આપવાના છે. મારા વહાલા બહેન શ્રી મીતાબહેન ભોજકે ઘણાં વખતે એક પોસ્ટ લખી છે.

શું સાચા અર્થમાં અહંકારનું દહન થાય છે?

આ પોસ્ટ આમ તો તેમણે ૧૪ ઓક્ટોબરે લખેલી છે અને તે પણ ખાસ્સા દોઢેક મહીના કરતાં પણ વધારે સમય બાદ.

ગઈ કાલે મારા હોમીયોપથી ડોક્ટર બહેન હેમા બહેનનો જન્મદિવસ હતો તો મને થયું કે મારે આ નેટ બહેન મીતાબહેનને પણ હું કેટલા યાદ કરુ છું તે જણાવવું જોઈએ.

તેથી આજે તેમની પાવન સ્મૃતિમાં આ પોસ્ટ સમાચાર રુપે પ્રગટ કરી છે.

આ સમાચાર આપને કેવા લાગ્યાં તે પ્રતિભાવ બોક્ષ અથવા તો Like ના બટન દ્વારા દર્શાવવાનું ભુલશો નહીં.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 2 Comments

હંસ: માનસરોવરની યાત્રાએ…. (૫૪)


Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

આજનું ચિંતન – આગંતુક

હે પ્રભુ મને એવું સામર્થ્ય આપજે કે સારી – માઠી કોઈ પણ પરિસ્થિતિમાં હું હસતા મુખે કહી શકુ:

જે થાય તે ભલા માટે 🙂

Categories: ચિંતન | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.