હે મારા ઈશ્વર મને એવું સામર્થ્ય આપ કે હું હ્રદયના પ્રત્યેક ધબકારે તારો અનુભવ કરી શકુ.
હે મારા પ્રભુ મને એવી સમજણ આપ કે સર્વત્ર તારા દર્શન કરી શકુ.
હે જગદીશ્વર ક્ષણ ક્ષણ તારા અસ્તિત્વથી મુજ હ્રદયમાં તારી વીણાનો એકતાર ગુંજતો રહે તેવી સંવેદના મને આપ.
તું…..હી – તું…..હિ