બાપુઓ, બાબાઓ, શ્રી શ્રી લોકો, વૈજ્ઞાનિકો, મનોવૈજ્ઞાનિકો, તત્વવેતાઓ, સંતો, રાજકારણીઓ, અર્થશાસ્ત્રીઓ, પ.પુ.ધ.ધુ ઓ, તીલકધારીઓ, કથાકારો, ચોટીચતુરો, તલવારધારીઓ, બુદ્ધિજીવીઓ, મજુરો, મહાજનો કે બીજા અનેક પ્રકારના લોકો શું કહે છે તે મારે કે તમારે માટે એટલું મહત્વનું નથી જેટલું મહત્વનું આપણો અંતરાત્મા શું કહે છે તે છે.
હેપ્પી કેમીકલ્સ ન સ્ત્રવે તો આપણે કાઈ બીજાને મારવાની જરૂર નથી મિત્રો ખોટું ખોટું હસતા હસતા યે સાચે હેપ્પી કેમીકલ ઝરશે – ટ્રાય કરી જુવો 🙂