Daily Archives: 03/10/2011

આજનું ચિંતન – આગંતુક

સ્ત્રી અને પુરુષ વચ્ચે નો મુખ્ય તફાવત લાગણી અને ભાવની રજૂઆતનો છે. સ્ત્રી પોતાની લાગણી અત્યંત તીવ્રતાથી રજૂ કરી શકે છે જ્યારે પુરુષને પોતાનો ભાવ દર્શાવવા માટે શબ્દો શોધવા ફાંફા મારવા પડે છે.

Categories: ચિંતન | Tags: , | Leave a comment

Blog at WordPress.com.