Daily Archives: 30/09/2011
હંસ: માનસરોવરની યાત્રાએ…. (૪૬-૪૭)
Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી
Tags: આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ, માનસરોવર, યાત્રા, હંસ:
Leave a comment
આજનું ચિંતન – આગંતુક
ઈચ્છાઓ તો મનેય છે પરંતુ હું મારી ઈચ્છા સામેની વ્યક્તિને ધમકાવીને કે લોભલાલચ આપીને નહીં પરંતુ પ્રેમ દ્વારા પૂર્ણ કરવાનું પસંદ કરીશ અને જો તે રીતે શક્ય નહીં હોય તો હું મારી ઈચ્છાઓને સંયમપૂર્વક કાબુમાં રાખીશ.