શું આપણો આપણાં જીવન પર કાબુ છે ખરો? આપણે શું કરવું છે તે આપણે નક્કી કરી શકીએ છીએ ખરા? આ જગતમાં ઘણા બધા લોકો ભટકી રહ્યાં હોય છે – જીવજંતુ, મચ્છરથી લઈને માણસો સુધી (આપણી સહિત) તે બધા વિશે વિલાપ કરવાને બદલે જે મહાપુરુષો આદર્શ જીવન જીવવાનો પ્રયાસ કરી ગયા છે, સંઘર્ષ કરીને જીવનમાં કશુંક મેળવીને ગયા છે અને જગતને એક રાહ ચિંધતા ગયા છે તેવા મહાપુરુષોના જીવનનો અભ્યાસ અને તેમણે આપેલા જીવનના નીચોડ જેવા તેમના વિચાર બિંદુઓને સમજવા, અપનાવવા અને જીવનમાં આત્મસાત કરવા તે શું વધારે ડહાપણભર્યું નથી?
Daily Archives: 17/08/2011
જીવન ઘડતરની કળા – (૨/૩૨-૩૪)
પુસ્તક: જીવન ઘડતરની કળા
લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)
અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર
અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ
હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા
હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.
પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.
કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન
Categories: શ્રી રામકૃષ્ણ મીશન
Tags: કળા, ઘડતર, છુપાયેલું સત્ય, જીવન, તમારી ભીતર અનંત શક્તિ છે, સ્વામી જગદાત્માનંદ
Leave a comment