જીવન ઘડતરની કળા – (૨/૨૪-૨૫)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીનAdvertisements
Categories: શ્રી રામકૃષ્ણ મીશન | ટૅગ્સ: , , , , | 1 ટીકા

પોસ્ટ સંશોધક

One thought on “જીવન ઘડતરની કળા – (૨/૨૪-૨૫)

 1. આ પોસ્ટમાં બે પ્રકરણ છે.
  ૧. સામાજિક આલોચનાને સૌમ્ય બનાવો
  ૨. હીનભાવનાનું ઉન્મૂલન

  મને ગમેલો વિચાર:
  ———————-
  માનવનું મૂલ્યાંકન એની તાત્કાલિક સીમિતતાઓ અને દુર્બળતાઓના આધારે નહીં પરંતુ એમની ભીતર રહેલી વિકાસ અને સફળતા પ્રાપ્તિની સંભાવનાઓના આધારે થવી જોઈએ. આપણે કોઈપણ વ્યક્તિનું મૂલ્યાંકન એની પોતાની ઉપલબ્ધિની સંભાવનાઓના આધારે જ કરવાની ટેવ પાડવી જોઈએ. આમ નહિ થાય તો આપણો સમાજ પોતે જ પોતાના વિકાસના માર્ગમાં અવરોધક બનીને ઉભો રહેશે. એણે પહેલેથી જ આવા અવરોધો ઊભા કરી દીધાં છે. શું આપણા શિક્ષિત યુવકોમાં આવી ચેતનાના વિકાસનાં લક્ષણ જોવા મળે છે ખરાં?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: