જીવન ઘડતરની કળા – (૨/૧૫-૧૬)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Advertisements
Categories: શ્રી રામકૃષ્ણ મીશન | ટૅગ્સ: , , , , | 2 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

2 thoughts on “જીવન ઘડતરની કળા – (૨/૧૫-૧૬)

  1. આ પોસ્ટમાં બે પ્રકરણ છે.

    ૧. હું કોણ છું ?
    ૨. પોતાની જાતને ઘેટું સમજનાર વાઘ

    મને સહુથી વધુ ગમેલો વિચાર :

    જ્યારે આપણે ઉત્તમ વિચારો, વિધિઓ, પ્રશ્નો તથા અનુભવો દ્વારા પોતાના સાચા સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે પોતાના સ્વરૂપની ગહનતામાં ડૂબી જઈએ છીએ. ત્યારે આપણને પોતાના અંતરમાં રહેલ એ પરમ જ્યોતિની ઝલક મળે છે. ત્યારે આપણને જ્ઞાન થાય છે કે આ જ્યોતિ કોઈ કપોલકલ્પના નથી, પરંતુ એક ગહન સત્ય છે.

    આપને સહુથી વધુ ગમેલો એક અને માત્ર એક વિચાર જણાવશો.

  2. દ્રઢ વિશ્વાસ આપણાં દ્રષ્ટિકોણ, ભાવનાઓ તથા કર્મોને ઠીક ઠીક પ્રમાણમાં અસર કરે છે.

    — મને ગમતું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: