પુસ્તક: જીવન ઘડતરની કળા
લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)
અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર
અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ
હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા
હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.
પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.
કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન
આ પોસ્ટમાં બે પ્રકરણ છે.
૧. દિવ્ય દૃષ્ટિનો મહિમા
૨. પ્રચંડ આત્મા નિંદ્રામગ્ન છે.
આખી પોસ્ટમાંથી તમને સહુથી વધુ ગમેલ એક અને માત્ર એક વાત અહી પ્રતિભાવમાં આપવા વિનંતી.
જેમ કે મને ગમેલી વાત –
પ્રત્યેક વ્યક્તિની શરીરની આભા ઉપરાંત માનવ મનમાં બીજી અનેક અભૂતપૂર્વ શક્તિઓ પણ છુપાયેલી છે.
— પ્રત્યેક વ્યક્તિની શરીરની આભા ઉપરાંત માનવ મનમાં બીજી અનેક અભૂતપૂર્વ શક્તિઓ પણ છુપાયેલી છે
આપણી પસંદ અહી કદાચ એક જ છે. મને પણ એ જ વાત ગમી. 🙂
સમાન વિચારો ધરાવતાં લોકો સારા મિત્રો બની શકે છે – આ વિચારોનું સામ્ય શું આ વાત પુરવાર કરતી હોય તેમ નથી લાગતું? 🙂
Very true… 🙂