મિત્રતાનો દિવસ ?

મિત્રો,

ઘણી જગ્યાએ ૩૦ જુલાઈને મિત્રતાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં અને ઘણાં દેશોમાં ઓગષ્ટ મહીનાના પ્રથમ રવીવારને મિત્રતાના દિવસ તરીકે ઉજવાય છે.

શું મિત્રતાનો પણ કોઈ એક દિવસ હોય? ના, મિત્રતા તો આજીવન જીંદગીભર નીભાવવાની અને અનુભવવાની હોય છે.

આજના દિવસે હું ફરી વખત ઘોષણા કરું છું કે હું સહુનો મિત્ર છું – એટલે કે કોઈનો શત્રુ નથી.

શું તમે મારા મિત્ર છો ?

Advertisements
Categories: ઉદઘોષણા, પ્રશ્નાર્થ, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | ટૅગ્સ: | 8 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

8 thoughts on “મિત્રતાનો દિવસ ?

  1. મિત્ર જ છીએ 🙂

  2. પ્રશ્ર તમે પુછયો છે માટે તમે માનો તો મીત્ર..

    • આજના દિવસે હું ફરી વખત ઘોષણા કરું છું કે હું સહુનો મિત્ર છું…
      ———————————————————————–

      શ્રી ગોવિંદભાઈ,
      મેં તો પોસ્ટમાં જ ઘોષણા કરેલ છે કે હું સર્વનો મિત્ર છું તેથી હવે તો જે કોઈ આ પોસ્ટ વાંચે તેમને સવાલ પુછ્યો છે કે તમે મારા મિત્ર છો?

      જ્યારે સર્વ કોઈ મારા મિત્ર હોય ત્યારે તમે કેવી રીતે બાકાત રહી શકો? આપ તો મારા વિશેષ મિત્ર છો.

  3. ચોક્કસ વળી !
    ’પ્યાર કીયા નહીં જાતા, હો જાતા હૈ !’ — મિત્રતાનું પણ આવું જ હોય.

  4. હાસ્તો….કેમ નહીં?
    એમાંય પાછા આપણે તો ભુદેવ… એટલે વધારે પ્રેમ ઉભરાય… 😉
    કેમ ખરું ને? 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: