જીવન ઘડતરની કળા – (૧/૪૧-૪૪)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Advertisements
Categories: શ્રી રામકૃષ્ણ મીશન | ટૅગ્સ: , , , , | 1 ટીકા

પોસ્ટ સંશોધક

One thought on “જીવન ઘડતરની કળા – (૧/૪૧-૪૪)

  1. આ પોસ્ટમાં ચાર પ્રકરણ છે.

    ૧. ભાગ્ય અને સ્વાધીન ઈચ્છા
    ——————————
    • મનુષ્ય પોતાના અજ્ઞાનને લીધે જ પોતાની જાતને નિર્બળ અને ભાગ્યને અધીન હોવાનું માને છે. આ અજ્ઞાન એને ક્રમશ: પતન તરફ દોરી જાય છે. વર્તમાનનો સદુપયોગ કરવો એ જ ભાગ્ય પર વિજય મેળવવા જેવું છે.

    ૨. ધૈર્યનું ફળ ભાગ્ય ધીરની સાથે રહે છે.
    —————————————
    • એ છ-સાત વર્ષ દરમિયાન એણે કેટલી બધી જાણકારી મેળવી લીધી હશે એનો વિચાર કરો. સ્પર્ધામાં હજારો લોકોએ ભાગ લીધો હતો પરંતુ પોતાના વિશદ જ્ઞાનને કારણે તેને ઈનામ મળ્યું. તેણે ઈનામ મેળવવાના હેતુથી ભાગ નહોતો લીધો પણ ઈનામે જ એક પરમયોગ્ય પાત્રને મેળવી લીધું.

    ૩. ધૈર્યનું ફળ
    ————-
    • ‘શક્તિના એકાએક કરેલા ઉપયોગથી નહિ પરંતુ સતત અને દીર્ઘકાલીન પ્રયાસથી મહાન કાર્ય સિદ્ધ થાય છે.’ – ડો. જહોનસન
    • ’કાર્યને પૂર્ણ કરવાનો દૃઢ સંકલ્પ જ એક સબળ મનુષ્યની નિર્બળથી ભિન્ન એવી ઓળખાણ પાડી દે છે.’ – કાર્લાઈલ
    • ’અવિરામ અભ્યાસ બધી મુશ્કેલીઓને દૂર કરી દે છે.’ – લેટિન કહેવત
    • ’આ સંસારમાં યોગ્ય તથા ઉત્સાહપૂર્ણ પ્રયાસથી મેળવી ન શકાય એવું કંઈ પણ નથી.’ – યોગવાશિષ્ઠ
    • ’હું સત્ય અને મિથ્યાને જાણવાનો પ્રયાસ કરતા થાક્યો કે કંટાળ્યો નથી. મને સંતોષ એ વાતનો છે કે ૯૦૦ ભૂલ કર્યા પછી પણ મારી સત્યની શોધના સાર્થક થઈ.’ – થોમસ આલ્વા એડિસન
    • ઉંમર તથા ઉપલબ્ધિ વચ્ચે કોઈ સંબધ નથી. કેટલાક લોકોને નાની ઉંમરમાં જ સફળતા મળી જાય છે તો વળી કેટલાકને યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં સાફલ્યટાણું આવે છે.
    • સફળતા માટે શું પૂર્ણ શારીરિક સ્વાસ્થ્ય અનિવાર્ય છે? ના. મિલ્ટન અંધ હતા, નેપોલિયનને ચામડીનો રોગ હતો, જુલિયસ સીઝરને વાઈનું દર્દ હતું, બિથોવન અને બાયરન બહેરા હતા અને સુખ્યાત મહાન વક્તા દેમોસ્થેનિઝ તોતડાતા હતા.

    ૪. અથાક પરિશ્રમનું જીવંત ઉદાહરણ
    ————————————
    • ગાંધીજી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: