Monthly Archives: August 2011

જીવન ઘડતરની કળા – (૨/૪૯-૫૦)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન

Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , , | Leave a comment

જીવન ઘડતરની કળા – (૨/૪૭-૪૮)

જીવન ઘડતરની કળા – (૨/૪૬)

જીવન ઘડતરની કળા – (૨/૪૫)

જીવન ઘડતરની કળા – (૨/૪૩-૪૪)

જીવન ઘડતરની કળા – (૨/૪૨)

જીવન ઘડતરની કળા – (૨/૪૧)

જીવન ઘડતરની કળા – (૨/૪૦)

Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , , | 2 Comments

પ્રેમ – આગંતુક

પ્રેમ – શબ્દ સમજવો બહુ મુશ્કેલ છે.

પ્રેમ વિશે પુસ્તકોના પુસ્તકો લખાયા છે. કાવ્યના કાવ્યો રચાયા છે. લડાઈઓ થઈ છે. બલીદાનો દેવાયા છે અને લેવાયા છે. ટુંકમાં પ્રેમના નામે જે કાઈ થયું છે તે ભાગ્યે જ પ્રેમ હોય છે. ઘણી વખત અત્યંત મોહ પ્રેમનો અંચળો ઓઢી લે છે. પ્રેમ હોય ત્યાં સમજણ હોય, કાળજી હોય, વિકાસ હોય, જ્ઞાન હોય, એકબીજાને બંધનરુપ નહીં પણ એકબીજાને સહાયરૂપ થવાની ભાવના હોય, માલીકી ભાવ નહીં પણ સહઅસ્તિત્વની સાહજીકતા હોય.

સમવયસ્ક સ્ત્રી પુરુષો વચ્ચે ઉદભવતું આકર્ષણ તે પ્રેમ નથી. પ્રેમ એટલે વિશાળતા, સમસ્ત અસ્તિત્વ પ્રત્યે લગાવ. માળી પોતાના બાગને ચાહે, મા પોતાના બાળકને ચાહે, બાળકો પોતાની માતાને ચાહે, પત્નિ પોતાના પતિને અને પતિ પોતાની પત્નિને ચાહે, ભાઈ બહેનને અને બહેન ભાઈને ચાહે, મિત્રો એકબીજાને ચાહે, દેશવાસીઓ અન્ય દેશવાસીઓને ચાહે, સમગ્ર માનવો સમગ્ર માનવજાતને ચાહે, પ્રકૃતિને ચાહે, તેના સર્જનહારને ચાહે – આ બધોયે પ્રેમ છે. પ્રેમમાં જે કાઈ છે તેને જાળવી રાખવાની ભાવના છે, કશું ખંડીત કરીને નહીં પણ જે કાઈ છે તેને વધારે વિકસીત કરવાની ઈચ્છા હોય છે.

અને ગમે એટલું લખ્યાં પછીએ છેવટે તો કહીશ કે પ્રેમ કહી શકાતો નથી – અનુભવી શકાય છે.

Categories: ચિંતન | Tags: , | 5 Comments

આજનો પ્રશ્ન

આપણી અંદર રહેલ દુષ્ટતાનો વિનાશ કરવા અને આપણી ભીતર રહેલ સાધુતાને રક્ષવા આપણા જીવનમાં કૃષ્ણત્વનું પ્રાગટ્ય કરી શકશું?

Categories: પ્રશ્નાર્થ | Tags: , | 4 Comments

Create a free website or blog at WordPress.com.