Daily Archives: 29/07/2011

આજનું ચિંતન – આગંતુક

’ગુગલ+’ માં તમારા ’સર્કલ’માં કેટલા લોકો છે, ‘ફેસબુક’ પર તમારા કેટલાં મિત્રો છે, તમારો ’બ્લોગ’ કે ’વેબસાઈટ’ કેટલા લોકો ’ફોલો’ કરે છે કે કેટલા લોકોએ સબસ્ક્રાઈબ કર્યો છે તેનું કદાચ થોડું ઘણું યે મહત્વ હોય. પરંતુ શું તમારા કુટુંબના વર્તુળમાં બધા સાથે તમને ફાવે છે? તમારા ચહેરા પર તમે મોટાભાગે સ્મિત રાખી શકો છો? બ્લોગ-લેખન કે વાંચનથી તમારા જીવનમાં કશુંયે હકારાત્મક પરિવર્તન આવ્યું? શું તમે તમારા અંતરાત્માના અવાજને સબસ્ક્રાઈબ કર્યો છે? આ પ્રશ્નોના જવાબો ક્યારેક ખરા હ્રદયથી વિચારી જોજો.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | 2 Comments

જીવન ઘડતરની કળા – (૧/૨૧-૨૪)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , | 1 Comment

Create a free website or blog at WordPress.com.