કોઈ વ્યક્તિ લડાઈ (Fight)ની બીકથી સ્થળાંતર (Flight) કરે તો ત્યાં પણ તેની સામે સંઘર્ષ ઉભો જ હશે. સમજણની વાત તો તે છે કે જ્યાં છે ત્યાં લડાઈ (Fight) ને ટાળીને સુલેહ – સંપથી રહે.

આદરણીય શ્રી અતુલભાઈ,
ખુબ સુંદર ચિંતન ભરી વાત લઈને આવ્યા.
શ્રી અતુલભાઈ,
ખૂબજ સુંદર વાત લઈને આવ્યા છો.