જીવન ઘડતરની કળા – (૧/૯-૧૨)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીનCategories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , | 1 Comment

Post navigation

One thought on “જીવન ઘડતરની કળા – (૧/૯-૧૨)

 1. આ પોસ્ટમાં ચાર પ્રકરણો છે.

  ૧. પ્રકાશ લાવો
  —————-
  ’એને સત્ય આપી દો અને તમારું કાર્ય થઈ ગયું. તે પોતે જ પોતાના મનની ધારણા સાથે તેની તુલના કરે. વળી મારી વાતો પર ધ્યાન આપો – જો તેને તમે ખરેખર સત્ય જ આપ્યું હશે તો મિથ્યા દૂર થવાનું જ; પ્રકાશથી અંધકારનો નાશ થશે અને સત્ય ભલાઈને બહાર લાવી મૂકશે.’

  ’હું ભારતવાસીઓને વારંવાર કહું છું કે કોઈ એક ખંડમાં બે શતાબ્દિઓથી અંધકાર રહ્યો હોય અને એમાં જઈને ’અરે ! અહીં અંધારું છે, અહીં અંધારુ છે’ એમ બૂમો પાડવાથી શું અંધારું દૂર થઈ જશે ? પ્રકાશ આણો અને અંધકાર દૂર થઈ જશે.’

  ૨. મૂઢમતિમાંથી બુદ્ધિમાન
  ——————————
  ’ જે અવસર ઈશ્વરે તમને આપ્યો છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરો. જો આપણે પ્રાપ્ત અવસરનો પૂરો લાભ નહિ લઈએ તો આપણી ઉન્નતિ માટે કોઈ માર્ગ કે ઉપાય નથી.’

  ૩. આત્મવિશ્વાસ જગાડો
  ————————–
  + સતત પ્રયાસ દ્વારા આત્મવિશ્વાસની ભાવના જગાડી શકાય છે.
  + શિક્ષકોમાં અસીમ ધૈર્ય, પ્રેમ તથા લગની હોવા જોઈએ.
  + આ કેવી વિચિત્ર અને ઊલટી વાત છે કે જે માતાપિતા બાળકના શુભચિંતક હોય છે તેઓ પણ તેમને અજાણપણે હાની પહોંચાડે છે. આ જ પરમ અજ્ઞાન છે.

  ૪. એક સંન્યાસીનો અનુભવ
  ——————————
  મહત્વપૂર્ણ વાત એ છે કે અધ્યાપકને માત્ર પોતાના પર જ નહિ પરંતુ પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓની ક્ષમતામાં પણ પૂર્ણ વિશ્વાસ હતો. અનેક અધ્યાપક બુદ્ધિમાન હોઈ શકે છે પણ જો તેઓ પોતાના વિદ્યાર્થીઓને બેકાર-નકામા કે બુદ્ધિહીન સમજે અને પોતાના દ્વારા પોતાનો આ મત વિદ્યાર્થીઓ સમક્ષ વ્યક્ત પણ ન કરે છતાંય અધ્યાપકોનો આવો મનોભાવ વિદ્યાર્થીઓ પર ઘણો ખરાબ પ્રભાવ પાડે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: