જીવન ઘડતરની કળા – (૧/૧-૪)

પુસ્તક: જીવન ઘડતરની કળા

લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)

અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર

અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ

હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા

હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.

પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.

કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન



Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , , | 1 Comment

Post navigation

One thought on “જીવન ઘડતરની કળા – (૧/૧-૪)

  1. આ પુસ્તકમાં બે ખંડ છે. તેમાંથી અત્યારે આપણે પ્રથમ ખંડ – છૂપાયેલું સત્ય જોઈ રહ્યાં છીએ.
    આ પોસ્ટમાં આપણે ૪ પ્રકરણો જોયાં.

    ૧. મનની એકાગ્રતા અને સમસ્યાનો ઉકેલ – આર્કીમીડઝના દૃષ્ટાંતથી આપણે જોયું કે સમસ્યા પર દિન રાત ચિંતન કરવાથી અને મનને એકાગ્ર કરવાથી સમસ્યાનો ઉકેલ આપણી અંદરથી જ મળી આવે છે.

    ૨. શક્તિની પ્રતિમૂર્તિ – અહિં આપણે શ્રી કારંથના દૃષ્ટાંતથી જોયું કે કાર્ય દ્વારા જ પ્રેરણા અને પ્રોત્સાહન સાંપડે છે.

    ૩. પુરુષાર્થ માનવને અલૌકિક માનસશક્તિ બક્ષે છે – સતત પુરુષાર્થથી જ અમૂલ્ય પદાર્થ કે સિદ્ધિ આપણે હાંસલ કરી શકીએ. કોઈ પણ વ્યક્તિ બીજા જેવી (તેની પ્રકૃતિ) નથી એટલે આપણે આપણી જાતને શ્રેષ્ઠ પૂરવાર કરવા આપણે વૈજ્ઞાનિક જ હોઈએ એ જરૂરી નથી. કાર્ય માટેની ઉત્કટતા આપણને આપણા પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા અપાવવા પ્રેરે છે. અનુકરણ તમને મહાન ન બનાવી શકે.

    ૪. પરિશ્રમતા દીપી ઉઠે છે – કોઈ પણ પ્રતિભાવાન માનવના કલાભર્યા કાર્ય કે ક્રિયાત્મક-રચનાત્મક કાર્ય પાછળ થોડા પરિશ્રમ-પ્રયાસ અને થોડી મથામણ તો હોય છે. પણ આટલું સાચું છે કે આપણે કોઈ અનિવાર્ય કાર્ય ખંતપૂર્વક કરીએ તો પણ તે આપણને અસંતોષભરી પરિસ્થિતિમાં મૂકે છે. આપણને સફળતા નહીં સાંપડે આવો ભાવ – બોજ આપણા મન પર અનર્થકારી અસર ઉભી કરે છે. ગમે તેટલું કંટાળાજનક હોય તો પણ આપણે માથે લીધેલું કાર્ય સારી રીતે પાર પાડીએ તો આપણને શાંતિ-સંતોષ-નિંરાંતનો અનુભવ થશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: