આ ક્વોટેશન કોનું છે?

મિત્રો,

આજે મેં એક વાક્ય વાચ્યું, અંગ્રેજીમાં છે પણ મને સ્પર્શી ગયું.

“Unless you’ve LiveD my Life,
Don’t Judge Me because
You Don’t know, never have,
& never wiLL know every
Little thing & Detail about me”
[ આ ક્વોટેશન કોનું છે તે કોઈને ખબર હોય તો જણાવવા વિનંતી ]

આપણે શા માટે બીજા વિશે અભિપ્રાયો બાંધીયે છીએ? દરેક વ્યક્તિને પોતાનું જીવન બીજાને નડતાં ન હોય ત્યાં સુધી પોતાની રીતે જીવવાનો સંપૂર્ણ અધિકાર છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે બીજાએ શું કરવું જોઈએ તે વિશે આપણે ખૂબ સલાહ આપી શકીએ છીએ પણ પોતે શું કરવું તેની ભાગ્યે જ કોઈને ખબર હોય છે. વળી, બીજાના જીવનમાં ચંચૂપાત કરનારા આપણે કોણ?

Advertisements
Categories: પ્રશ્નાર્થ | ટૅગ્સ: | 2 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

2 thoughts on “આ ક્વોટેશન કોનું છે?

  1. ગૂગલ સર્ચમાં પણ પાકે પાયે ન મળ્યું. ક્વૉટેશન મળ્યું, લેખક નહીં. ઘણી વાર સામાન્ય માણસો પણ બહુ મોટી વાત કહી દેતા હોય છે અને એમને પોતાને પણ ખબર નથી હોતી.

    • શ્રી દિપકભાઈ,
      આપની વાત સાચી છે. હવે આપની કલમ-પ્રસાદી આપના બ્લોગ પર ક્યારે આપો છો?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: