હબસીઓનો પનોતો પુત્ર (૫૬-૫૭) – મુકુલ કલાર્થી

જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરનું જીવન એટલે પ્રેરણાનું ઝરણું. એ વાંચતા જીવનમાં પ્રાણ પુરાય છે. કાર્વર સંજીવની સમા હતા. કરમાતી વનસ્પતિને એમનો હેતાળ સ્પર્શ થતાં જ તે પાંગરી ઊઠતી. એ જ પ્રમાણે કાર્વરના જીવનપ્રસંગો આપણા જીવનમાં તાજગી લાવ્યા વિના રહેતા નથી.

ગુલામી દશામાં અનાથ જેવા બાળકને પ્રભુએ અને પ્રકૃતિએ કેવી હૂંફભરી સહાય કરી અને ભયંકર મુશ્કેલીઓમાંથી એમને પાર કરીને વિશ્વવિખ્યાત વનસ્પતિશાસ્ત્રી તરીકે ઝળકાવ્યા, એ બધું જોઈને આપણને જીવનનો નવો જ રાહ મળ્યા વિના રહેતો નથી.

કાર્વરનું જીવન એટલે ગુણ અને ભાવનો સુભગ સંગમ. કાર્વરને સાધું કહેવા ? સંન્યાસી કહેવા ? મહાત્મા કહેવા ? વિજ્ઞાનશાસ્ત્રી કહેવા ? માનવપ્રેમી કહેવા ? પ્રકૃતિ-ઘેલા કહેવા ? શું કહેવું અને શું નહિ !

આપણી ઊગતી પેઢીને એમની જીવનકથા અવશ્ય પ્રેરણારૂપ બનશે, એવી શુભ આશા.

સૌ વાંચે અને અન્યને વંચાવે.

– મુકુલ કલાર્થી
આ પુસ્તકના અન્ય પ્રકરણો વાંચવા માટે અહિં ક્લિક કરશો:


Categories: જીવનચરિત્ર | Tags: , , , | 2 Comments

Post navigation

2 thoughts on “હબસીઓનો પનોતો પુત્ર (૫૬-૫૭) – મુકુલ કલાર્થી

  1. ખુબ જ સુંદર, પ્રેરણાદાયી જીવનચરિત્ર, જોકે, મહાન વ્યક્તિઓના જીવન વિષે કોઈ કમેન્ટ હોય જ નઈ. માત્ર તેમના જીવનને અન્સરવાનો પ્રયાસ જ કરવાનો હોય.
    થોડુંઘણું આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ તો પણ ઘણું.
    આવા મહાન આત્મા ને કોટી કોટી વંદન.

  2. Kiritsinh Chavda

    AAVI MAHAN VYAKTI O NA JIVANMA THI JANVA MADE CHHE KE KOI PAN KAM NANU NATHI ANE NANA KAM THIJ MANAS MAHAN BANECHHE

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: