અંધશ્રદ્ધા સર્વવ્યાપી છે?

મિત્રો,
આજે મને એક ઈ-મેઈલ મળ્યો. તે અત્રે નીચે જેમ છે તેમ રજુ કરુ છું. હવે પ્રશ્ન એ થાય છે કે ધર્મ હોય કે ન હોય પણ અંધશ્રદ્ધા શા માટે આટલી બધી વ્યાપક છે?


Calendar for July 2011
July 2011
Sun Mon Tue Wed Thu Fri Sat
� � � � � 1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31 � � � � � �

Money bags

This year, July has 5 Fridays, 5 Saturdays and 5 Sundays. This happens Once every 823 years. This is called money bags. So, forward this to your friends and money will arrive within 4 days. Based on Chinese Fang Shui. The one who does not forward…..will be without money.

Kind of interesting – read on!!!

This year we’re going to experience four unusual dates.

1/1/11, 1/11/11, 11/1/11, 11/11/11 and that’s not all…

Take the last two digits of the year in which you were born – now add the age you will be this year, the results will be 111 for everyone in whole world. This is the year of The Money!!!

The proverb goes that if you send this to eight good friend’s money will appear in the next four days as it is explained in Chinese FENGSHUI.

Those who don’t continue the chain won’t receive

It’s a mystery, but it’s worth a try.

Good luck.


અંધશ્રદ્ધા પાછળના બે મુખ્ય કારણો મને જે લાગ્યાં છે તે નીચે પ્રમાણે છે.

૧. વગર મહેનતે અથવા તો સાવ નજીવી કિંમતે વધુ પ્રાપ્ત કરવાની લાલચ.

૨. જો અમુક કાર્ય કરવામાં નહિં આવે તો નુકશાન થશે તેવો દેખાડવામાં આવતો ભય.

Categories: પ્રશ્નાર્થ, મુંઝવણ, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , | 5 Comments

Post navigation

5 thoughts on “અંધશ્રદ્ધા સર્વવ્યાપી છે?

 1. “લાલચ” અને “ભય”
  સચોટ નિદાન.

  • શ્રી અશોકભાઈ,

   પ્રાણી માત્રને માટે ૩ મુખ્ય પ્રેરક બળ છે.

   ૧. પ્રેમ
   ૨. લાલચ
   ૩. ભય

   સાત્વિક લોકો પ્રેમ દ્વારા, રાજસી લોકો લાલચ દ્વારા અને તામસી લોકો ભય દ્વારા કાર્ય કરે છે.

   ધર્મના પ્રચારની બાબતે જોશો તો તેમાં પણ વૈદિક સંસ્કૃતિએ પ્રેમ દ્વારા, ખ્રીસ્તી મીશનરીઓએ લાલચ દ્વારા અને ઈસ્લામે ભય દ્વારા પ્રચાર પ્રસાર કર્યો છે.

   જેમણે દિર્ઘકાળ સુધી ટકવું હશે તેમણે સત્વગુણ અને પ્રેમનો માર્ગ લેવો પડશે. લાલચ અને ભય કામચલાઉ સફળ થતાં દેખાય તો યે તેના મુળીયાં ઉખડતા વાર નથી લાગતી.

 2. લાલચ અને ભય અંધશ્રદ્ધાના સૌથી મુખ્ય કારણો છે.

 3. Dipak Dholakia

  તમારૂં તારણ સાચું છે. એટલે જ ધર્મ કરતાં અંધશ્રદ્ધા વધારે વ્યાપક છે. એક બીજી સર્વે પણ કરવા જેવી છે – ભગવાનથી ડરનારા વધારે છે કે ભૂતથી ડરનારા?

  • શ્રી દિપકભાઈ,

   આપે કહ્યું તે સર્વે કરવા જેવો છે. ભુત એટલે એવો જીવ કે જેની પાસે સુક્ષ્મ અને કારણ શરીર છે પણ સ્થુળ શરીર નથી. આ ભુત પણ ત્રણ પ્રકારના હોઈ શકે – સાત્વિક, રાજસીક અને તામસીક. સામાન્ય રીતે એવું બને છે કે જે લોકો કુદરતને આધીન કાળ ક્રમે મૃત્યું પામે છે તેમને માટે તો કુદરતે બીજા શરીરની વ્યવસ્થા કરી રાખી હોય છે તેથી તેમને ભુત બનવાનો વખત નથી આવતો. પણ જે લોકો આત્મહત્યા કરે છે અથવા તો જેમને જીવવાની દૃઢ ઈચ્છા છે પણ કોઈ પરાણે તેની હત્યા કરે છે તેવા લોકો ભુત થાય તેવી શક્યતા વધી જાય છે.

   ભુતથી ડર એટલે લાગે કે સ્થુળ શરીર વગરના જીવને સમજવો અને તેની સાથે વાર્તાલાપ કરવો ખુબ મુશ્કેલ હોય છે. વળી ભુતની મર્યાદાઓ અને શક્તિઓથી પણ આપણે પુરતાં જ્ઞાત નથી હોતા તેથી ભુતનો ડર વધારે લાગતો હોય છે.

   ભગવાનનો ડર? ભગવાનતો સહુથી વધુ પ્રેમાળ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: