બસ, આજ જીવન આપણે કરી દીધું છે, કે માનવને પોતાના માટે સમય નથી તેવું તે સતત કહ્યા કરે છે, પરંતુ જ્યારે ઈશ્વરનો કોલ આવશે ત્યારે તે શું જવાબ આપશે ? શો ઈશ્વર તેના જવાબની રાહ જોઈ બાજુની કેબિનમાં જઈ વાત કરશે ખરો ? બહુજ સમજવા જેવી વાત આપના લેખમાં છે…
જીવન માટે કાર્ય કે કાર્ય માટે જીવન?
જીવવા માટે ધન કે ધન માટે જીવન?
જીવવા માટે ભોજન કે ભોજન માટે જીવન?
આવા તો ઘણાં પ્રશ્નો છે – જેને ઉદ્દેશીને પુછાયા છે તે તેના કદી જવાબ નહીં વિચારે કારણ કે વાંચવા અને વિચારવા માટે તેમને સમય નથી. જે આ પ્રશ્નો વાંચે અને વિચારે છે તેને માટે આ પ્રશ્નો અગત્યના નથી કારણ કે તે તો યોગ્ય રીતે જ જીવે છે.

મને એક પંક્તિ યાદ આવે છે.કોની છે ખબર નથી પણ તેમના આભાર સાથે તે અહીં અનુકુળ છે એટલે ઉપયોગ કરું છું.
જે સમયને સાચવે છે એને સમય સાચવે છે, રેતીથી ભરેલી મુઠ્ઠીની રેતી ખાલી થઇ ગયા પછી મૂઠી ખાલી થઇ જવાની છે, સમય એ રેતી છે :
મારો જ્યારે સમય હતો, ત્યારે મારી પાસે સમય ન હતો
આજે મારી પાસે સમય છે પણ આજે મારો સમય નથી
બસ આટલું યાદ રાખીએ તો સ્વજનને સ્વર્ગસ્થ જન બનવાની વેળા નહિ આવે.
-રમેશ ચાંપાનેરી (હાસ્ય કલાકાર ) વલસાડ ૯૪૨૬૮૮૮૮૮૦
હાસ્ય કલાકારો ઘણી વખત ગંભીર વાતો કરી દેતા હોય છે. અરે ઘણાં હાસ્ય કલાકારોનો તો જન્મ કરુણરસના સ્નાનાગારમાં થાય છે.