Daily Archives: 05/05/2011

વાત એક ગળતા નળની – અનુ. હરિશ્ચંદ્ર

[શ્રી સાનિયાની મરાઠી વાર્તાનો અનુવાદ.]

વિવાહ થયા બાદ એ તેને ઘર બતાવવા લઈ ગયો હતો. એ એકલો જ હતો. કુટુંબમાં બીજું કોઈ નહીં. ઘર સરસ હતું. બે રૂમ, રસોડું અને બાથરૂમ-સંડાસ. માધવીને ઘર ગમી ગયું. સરસામાન પણ કાંઈ વધારે નહોતો. એટલે ઘર મોટું લાગતું હતું. એ ફરીને બધું બતાવતો હતો, તેવામાં માધવીના કાને કાંઈક અવાજ પડ્યો. માધવીનું ધ્યાન તેમાં જતું રહ્યું. પાણી વહેતું હોય એવો અવાજ છે. એ દોડી. બાથરૂમ બહાર બેસિનના નળેથી પાણી જઈ રહ્યું હતું. માધવીએ જઈને નળ ટાઈટ બંધ કર્યો. પાણી જતું બંધ થયું. પાછી ફરી ત્યારે એ માનથી ને પ્રેમથી તેના તરફ જોતાં બોલ્યો : ‘આ ઘરને આવી ગૃહિણીની જ જરૂર હતી.’ માધવીને સારું લાગ્યું.

વધુ વાંચવા માટે: http://archive.readgujarati.com/sahitya/?p=1429

Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , | 7 Comments

ઉપદેશ સાર (શ્રી રમણ મહર્ષી), ટીકા (૧.૨) – (સ્વામી તદ્રુપાનંદ)


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, ઉપદેશ સાર, ચિંતન | Tags: , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.