સંસારમાં કેવી રીતે રહેવું? – શ્રી રામકૃષ્ણ પરમહંસ

એક વખત શ્રી રામકૃષ્ણ પરમહંસના ગૃહસ્થ શિષ્ય શ્રી મ.એ ઠાકુરને પ્રશ્ન પુછ્યો કે સંસારમાં કેવી રીતે રહેવું જોઇએ? તેનો શું જવાબ આપ્યો જે જાણવા માટે વાંચો આ વાર્તાલાપ.Advertisements
Categories: પ્રશ્નાર્થ, રામકૃષ્ણ પરમહંસ, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, શ્રી રામકૃષ્ણ મીશન | ટૅગ્સ: , , , | 4 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

4 thoughts on “સંસારમાં કેવી રીતે રહેવું? – શ્રી રામકૃષ્ણ પરમહંસ

 1. અતુલભાઈ,
  ઘણો જ આનંદ થયો આ વાંચીને. આમતો કથામૃતમાં આ વાચેલું પણ થોડી વારે બેટરી ચાર્જ કરાવી પડતી હોય છે. આજે ફરી થઇ ગઈ 🙂

  પ્રશાંત

 2. આટલા સુંદર પ્રેરક વિચાર સવારે મનમાં જાય તો ઘણી અસર થાય છે..શ્રી રામક્રુષણે કરેલી વાત સદા યાદ રાખી જીવવા જેવું છે..અતુલભાઈ આપનો આભાર..

  • શ્રી દિલિપભાઈ
   શ્રી રામકૃષ્ણ પરમહંસ: ની વાત સાવ સીધી સાદી ભાષામાં કહેવાયેલી હોય છે – ભલભલી વ્યક્તિની મતિ આ સાંભળીને ચકરડી ખાઇ જાય – સંભળનારના મન ઉપર અસર તો થાય થાય ને થાય – એટલી બધી થાય કે જો રસોયા હોય તો કોપરું ને ધાણાં ભભરાવતાં ભુલી જાય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: