અંતર મમ વિકસિત કરો – રવીન્દ્રનાથ ઠાકુર


https://bhajanamrutwani.files.wordpress.com/2011/04/antarmam.jpg


અંતર મમ વિકસિત કરો !

અંતર મમ વીકસીત કરો અંતરતર હે !
નીર્મલ કરો,ઉજ્જ્વલ કરો,સુંદર કરો હે !……..અંતર.

જાગ્રત કરો,ઉદ્યત કરો, નીર્ભય કરો હે !
મંગલ કરો, નીરલસ ની:સંશય કરો હે !……..અંતર.

યુક્ત કરો હે સબાર સંગે,મુક્ત કરો હે બંધ !
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ !……..અંતર.

ચરણપદ્મે મમ ચીત્ત નીષ્પંદીત કરો હે !
નંદીત કરો, નંદીત કરો, નંદીત કરો હે !……..અંતર.

Advertisements
Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | ટૅગ્સ: , , , , | 2 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

2 thoughts on “અંતર મમ વિકસિત કરો – રવીન્દ્રનાથ ઠાકુર

  1. This is one of the best gift U have given to all of us. thanks a lot.

    kaushik

  2. sneha

    ખૂબ જ સુંદર….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: