મા તુજે સલામ ના બદલે પ્રણામ કહી તો કેમ ? સલામ અને પ્રણામ માં ભાવતો સરખો જ છે પરંતુ મા એ એક એવુ પાત્ર (જોકે પાત્ર શબ્દ પણ મને બરાબર નથી લાગતો) છે કે તેને પ્રણામ કહેવામા / કરવામા મન/દીલ વધુ ભાવવીભોર થઈ જાય ભરાઇ જાઇ (તેના ખોળામા માથુ મુકીને )
કુ પૂત્રો જાયેત કચીદપી કુમાતા ન ભવતી (મારુ સંસ્ક્રુત સારુ નથી ભાવ જોશો વ્યાક્ર્ણ નહી.)

જય શ્રી રામ