અનિશ્ચિત સમય સુધી બ્લોગિંગ સ્થગિત કરેલ છે.

મિત્રો,

અનિવાર્ય સંજોગોને કારણે અનિશ્ચિત સમય સુધી બ્લોગિંગ બંધ કરેલ છે. બ્લોગ-જગત મારા માટે એક પરિવાર સમાન છે. પણ પણ પણ મીત્રો હાલમાં બ્લોગિંગ કરી શકવા માટેની શારિરિક અક્ષમતાને લીધે બ્લોગિંગ – ન કહી શકાય તેટલા કાળ સુધી સ્થગિત કરેલ છે. એક બ્રેક પછી મળશું કે આ અંતિમ પોસ્ટ હશે તે કહેવું પણ અત્યારે મુશ્કેલ છે. તો કદાચ બ્રેક પછી મળશું અને નહિં તો સહુને સ-સ્નેહ “જયશ્રી કૃષ્ણ”

અને હા, જ્યારે પણ મારી યાદ આવે ત્યારે ખડખડાટ હસજો અને નહિં તો એક સ્મિત તો જરૂર કરજો. કરશોને?

🙂 😛

 

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | 14 Comments

Post navigation

14 thoughts on “અનિશ્ચિત સમય સુધી બ્લોગિંગ સ્થગિત કરેલ છે.

  1. અરે ભાઈ…અરે ભાઈ…આ પહેલી એપ્રિલ અત્યારથીજ મનાવવી છે કે શું?- ઐસા મત કરો જાની ભાય!

    • આ વખતે ૧લી એપ્રીલનો કાર્યક્રમ અગાઉથી નથી ઘડ્યો.

  2. Tejas Mehta

    I hope all will be well very soon.

  3. chandravadan

    Atul..
    Read this Post.
    Another Break from Blogging !
    Hope everything OK with you & your Family.
    You are & will be always in this”kaka’s thoughts.
    Not seen you on Chandrapukar for a long…May be one day !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting all your READERS to Chandrapukar !

    • કાકા
      એક આંખનું વિઝન સાવ ચાલ્યું ગયું હતું
      તાત્કાલિક સારવારથી વિઝન ધીરે ધીરે આવે છે પણ સંપુર્ણ વીઝન આવતા કદાચ વાર લાગશે અથવા તો સંપુર્ણ વીઝન કદાચ ન પણ આવે.
      બ્લોગ-જગતના મિત્રોને મારા સ્વજનો સમજતો હોવાથી મારા સુખ-દુ:ખ સહુ સાથે વહેંચુ છું. કોઈને આમાં સહાનુભુતિ મેળવવાનો પ્રયાસ લાગતો હોય તો ક્ષમા ચાહું છું.

      આપની સહાનુભુતી અને હુંફ તો મને હંમેશા મળ્યા છે તેથી આપનો વિશેષ ઋણી છું.

      ડોક્ટરના કહેવા પ્રમાણે Suspected Optic Nuritis છે. આપની પાસે ઉપચાર હોય તો જણાવવા વિનંતી.

  4. આટલો સુંદર અને સંસ્કારી વિચારધારાવાળો બ્લોગ ચલાવો છો પછી શું કામ ગભરાવ છો, ઉપરવાળો દિલદાર છે, બધું ઠીકઠાક કરી આપશે. મારી પણ મારા સદગુરુ શ્રી સાઈબાબાને હૃદયપૂર્વકની તમારે માટે પ્રાર્થના છે કે તમારા બધા દુ:ખો દુર કરે.

    • મારી બાએ સાઈચરિત્ર વાંચવાનું શરુ કર્યું છે. તેમને પન સાંઈબાબા પર અતૂટ શ્રદ્ધા છે. ચોખાની બાધા લીધી છે.

      હું પણ દિલ દઈને મેડીકલ ઉપચાર કરાવી રહ્યો છું. સહુ સારા વાના થૈ જશે.

      આપનો આભાર

      હવે કેટલાંક મહારાજો સાંઈબાબા વિશે લેખ લખશે – જય હો

  5. Arvind Adalja

    કેમ ભાઈ શું થઈ ગયું ? તબિયત બરાબર નથી કે શું ? આપની તબિયત બરાબર ના હોય તો પરમ કૃપાળુ પરમાત્મા ફરીને તંદુરસ્તી ઝ્ડપથી બક્ષે તેવી અમારી પ્રાર્થના સહ અંતરની શુભેચ્છાઓ !
    સ-સ્નેહ
    અરવિદ

    • આપ સહુ વડિલોના આશિર્વાદ અને પ્રાર્થનાથી ધીરે ધીરે સારુ થઈ રહ્યું છે. સંપુર્ણ રીકવરી આવતાં સમય લાગશે. આપની શુભેચ્છા માટે અંતરથી આભાર.

  6. I hope , all is well JaniBhai..
    Get well soon.

  7. himanshupatel555

    અરે ભાઈ પાછા ફરો….શારિરિક અવસ્થા મારી પણ ખરાબ જ છે એટલે તો બરફમાં કશું લખતો નથી..આ
    બરફે આંગળીઓ લૈ લિધી છે….get well soon,please.

    • Yes I am trying to get recovered with whole hearted efforts. I am also feeling loneliness without Gujarati Blog World. Thanks for your well wishes.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: