શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ (૧૮ ફેબ્રુઆરી)


મીત્રો,

આજે શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ દિવસ છે. જગતના બધાં જ ધર્મો વચ્ચે સંવાદિતા સાધવાનો તેમનો ભગીરથ પ્રયાસ અને “ઈશ્વર-પ્રાપ્તિ એ જ માનવજીવનનું લક્ષ્ય છે” તેવું દૃઢતાથી કહેનારા અને આજીવન તે એક માત્ર સમજણ લોકોને આપવા જેઓ મથ્યા અને જેમના નામે આજે વિશ્વમાં ઘણાં ઘણાં સત્કાર્યો થઈ રહ્યાં છે તે નમ્ર મહા-માનવ વિશે વધુ જાણવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.


http://www.ramakrishna.org/rmk.htm

http://en.wikipedia.org/wiki/Ramakrishna

http://www.om-guru.com/html/saints/ramakrishna.html

http://www.notablebiographies.com/Pu-Ro/Ramakrishna-Sri.html

http://www.writespirit.net/authors/sri_ramakrishna/biography_ramakrishna


તેમને થયેલાં અદભૂત દર્શનોની ઝાંખી કરાવતી નાનકડી ઈ-બુક પણ આપને જોવી જરૂર ગમશે.

શ્રી રામકૃષ્ણ દર્શનમ


Categories: આનંદ, ઉત્સવ, ઊજવણી, જન્મદિવસ, રામકૃષ્ણ પરમહંસ, શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , , | 6 Comments

Post navigation

6 thoughts on “શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ (૧૮ ફેબ્રુઆરી)

 1. Khubj aadarpaatr..Ramkrushna yaad aavta temni bhaavaavastha yaad aavi jaay..
  sacha saakshatkari..ekdam hrudayne shparshi jaay…hu khub prerna paamyo ane paamto rahish..temna jivanthi..temna anek pustako me vaanchya chhe..anek sadhana kari..sakshatkar karnar mahapurushne aaje bhaav sahit anjali..

 2. This writer humbly considers Sri RamaKrishna his SadaGuru.
  –Girish Parikh

  • શ્રી ગીરીશભાઈ
   મારા તો ઈષ્ટ (આદર્શ) જ શ્રીરામકૃષ્ણદેવ છે.

   આપના બ્લોગની અવાર-નવાર મુલાકાત લેતો રહું છું.
   દરરોજ થોડું થોડું તોયે ઘણું કાર્ય આપ કરો છો.

   મુલાકાત અને પ્રતિભાવ બદલ આભાર

 3. My Ishtadeva is also Sri RamaKrishna. Please read ‘How I found my Master Sri Ramakrishna’:
  http://www.hindugateway.com/inspiration/journals/index.html?page=2&id=344 .
  Atulbhai, if you wish to translate the above in Gujarati and post it on your Blog, please feel free to do so. (If you translate it, I would like to post it on my Blog http://www.girishparikh.wordpress.com also.)
  –Girish Parikh E-mail: girish116@yahoo.com .

 4. જન્મદિન મુબારક હો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: