મારું પ્રથમ કર્તવ્ય – આગંતુક

જો હું અનંત આત્મા હોઉ અને મારું સ્વરૂપ સત – ચિત – આનંદ હોય તો મને સંસારની કોઈ પણ બાબત વિચલિત ન કરી શકવી જોઈએ.

જો હું વિચલિત થતો હોઉ , અસ્વસ્થતા અનુભવતો હોઉ , હર્ષ-શોકના દ્વંદ્વોમાં વહ્યાં કરતો હોઉ તો જરૂર હું મારા આત્મ-તત્વને ભુલીને જે હું નથી તેવી કશીક બાબતનો મારી જાત પર આરોપ કરી બેઠો છું. આ આરોપને વહેલી તકે દૂર કરવો તે જ મારું પ્રથમ કર્તવ્ય છે.

Categories: ચિંતન | Tags: , , | 2 Comments

Post navigation

2 thoughts on “મારું પ્રથમ કર્તવ્ય – આગંતુક

 1. શ્રી અતુલભાઈ,

  સન્યાસીઓ ને પણ આ દુષ્કર છે. જીવનના અંતિમ શ્વાસ સુધી કોશીશ /યત્ન અને ઈશ્વર કૃપા વિના આ શક્ય દરેક માટે નથી.

  • શ્રી અશોકભાઈ,
   આપની વાત સાચી છે – તેમ છતાં
   નિશાન ચૂક માફ – નહિં માફ નીચું નિશાન
   અને
   છોટા લક્ષ્ય રખના અપરાધ હૈ
   આ બે વાત પણ એટલી જ સાચી છે ને?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: