ગુર ધોબી શિષ્ય કપડ઼ા – કબીર

ગુર ધોબી શિષ્ય કપડ઼ા, સાબૂ સિરજનહાર ।
સુરતી સિલા પર ધોઇએ, નિકસે જ્યોતિ અપાર ॥

Categories: કબીરવાણી | Tags: , , | 2 Comments

Post navigation

2 thoughts on “ગુર ધોબી શિષ્ય કપડ઼ા – કબીર

 1. ‘Kabir’ the way he express is wonderful.

  please visit http://www.pravinash.wordpress.com

  • ગુર ધોબી શિષ્ય કપડ઼ા, સાબૂ સિરજનહાર ।
   સુરતી સિલા પર ધોઇએ, નિકસે જ્યોતિ અપાર ॥

   આપની વાત સાચી છે – એક જ ગુરુ બે જુદા જુદા શિષ્ય માટે જુદી જુદી વાત કરે છે.

   ગુર ધોબી શિષ્ય કપડ઼ા, સાબૂ સિરજનહાર ।
   સિલા ઘાટ પર ધોઇએ, નિકસે મેલ અપાર ॥

   બધાને એક લાકડીએ કેવી રીતે હાંકી શકાય?

   એટલે જ
   જેવી વ્યક્તિ, જેવી પરિસ્થિતિ અને જેવી સમસ્યા
   તેને અનુરુપ
   તેવી વાત, તેવી પ્રક્રીયા અને તેવું સમાધાન
   યોગ્ય રીતે આપી શકે તેને ગુરુ અથવા માર્ગદર્શક કહી શકાય.

   કબીરે સાચા અધ્યાત્મને કદીયે વખોડ્યું નથી ઉલટાનું અધ્યાત્મ જ સાર છે તેમ પ્રદિપાદિત કરેલ છે જ્યારે કહેવાતા ’કબીરો’ તો માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે જ પોતાના આગવા ’way of expresion’ ધરાવે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: