મિત્રો,
નાતાલ આવી રહી છે. પ્રભુનો દિવ્ય સંદેશો લાવનાર શ્રી ઈસુ ખ્રિસ્તની જન્મ-જયંતી સમગ્ર વિશ્વમાં ઉજવાશે પણ તેની સાથે નવા વર્ષની ઉજવણી થાય છે તે ઘણી વખત અનેક યુવાનો અને ખાસ કરીને યુવતીના જીવનને પતનની ગર્તામાં ધકેલનારી બની રહે છે. નાતાલની ઉજવણી કરતાં પહેલા મહેરબાની કરીને આ વાર્તા વાંચશો. વાર્તા લાંબી છે પણ રસપ્રદ અને કરૂણ બંને છે.
સાવધાન !
Thanks for sharing this Story !
Awesome.
માધવ મેજિક બ્લોગ