માણસ એટલો બધો બીજાના વિચારોમાં મગ્ન થઈ જાય છે કે પોતાનું જીવન જીવવાનું જ ભુલી જાય છે. અરે ભાઈ આવું સુંદર જીવન મળ્યું છે તો ’કકળાટ’, ’બળતરા’, ’ઉપદેશ’, ’બીજાના વાંક જોવા’ વગેરે બંધ કરીને મળેલું જીવન આનંદથી માણોને. – “જીવે ગુજરાત”

જીવે અને સદભાવનાઓને માણે ગુજરાત..
’કકળાટ’, ’બળતરા’, ’ઉપદેશ’, ’બીજાના વાંક જોવા’ વગેરે બંધ કરીને મળેલું જીવન આનંદથી માણોને
Start From OneSelf. May be, giving the advice is very easy but…..
Adviser must have to follow his advice first. lol
તદ્દન સાચી વાત કહી છે આપે.