મિત્રો,
ઘણાં લોકો મને પુછે છે કે આ શુ એકનો એક થીમ રાખ્યો છે? તમે થીમ કેમ બદલતાં નથી? તો હું તેમને કહું છું કે પહેલાં હું થીમ બદલતો હતો. પરંતુ એક વખત જેતપૂરથી મારા મિત્ર શ્રી કાંતિલાલભાઈ કરશાળા ભાવનગર આવેલા તેમણે મને આ થીમ સેટ કરી આપ્યો છે. તેમણે મને ગુજરાતીમાં લખવા માટે સોફ્ટવેર આપેલું અમે સાથે બેસીને ચા પણ પીધેલી. તેમના સ્નેહના પરિપાકરૂપે અપનાવેલો આ થીમ હવે હું કઈ રીતે બદલી શકુ? તેથી જ તો હું આ થીમને વળગી રહ્યો છું…
તમે થીમ કેમ બદલતાં નથી?
Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, Conversations and Dialogues
Tags: કાંતીલાલ કરશાળા, ચા, થીમ, મિત્ર
Leave a comment