તમે જો કોઈને ચાહતા હો અને તે તમને ન મળે તો તે બાબત મનમાં સમસ્યા બનીને સળવળ્યાં કરે છે – પણ તમને જો કોઈક ચાહતું હોય અને જો તમે તેને ન મળી શકો તો તે બાબત પણ સમસ્યા બની જાય છે.

વાત સમસ્યાના બને તો એ સાચો પ્રેમ હોઈ શકે, તમારુ શું માનવું છે?
હા આપની વાત સાચી છે.
“પ્રેમ” માં માગણી નથી હોતી – લાગણી હોય છે.