Daily Archives: 08/12/2010

વહેમ – હારૂન પટેલ

છે ધૂળનું ઢેફું છતાં પથ્થરનો વહેમ છે,
અદનો છે આદમી ને સિકંદરનો વહેમ છે.
…ખાબોચિયું છે એતો હકીકતમાં છતાં,
ઘૂઘવે છે એમ જાણે સમંદરનો વહેમ છે.
ખુદનાજ ઘરના માર્ગની જેને નથી ખબર,
ભૂલ પડી ગયેલને રેહબરનો વહેમ છે.
આ કાફિયા રદીફની ગતાગમ નથી છતાં,
એવા ઘણાં છે જેમને શાયરનો વહેમ છે.


સૌજન્ય:સ્પામવાણી


છે ધૂળનું ઢેફું છતાં પથ્થરનો વ્હેમ છે,
અદનો છે આદમી ને સિકંદરનો વ્હેમ છે.

ખાબોચિયું છે એતો હકીકતમાં છતાં,
ઘૂઘવે છે એમ જાણે સમંદરનો વ્હેમ છે.

ખુદનાજ ઘરના માર્ગની જેને નથી ખબર,
ભૂલ પડી ગયેલને રેહબરનો વહેમ છે.

આ કાફિયા, રદીફની ગતાગમ નથી છતાં,
એવા ઘણાં છે જેમને શાયરનો વ્હેમ છે.

પડછાયો જોઈ ખુદનો ડરી જાય છે ‘હારૂન’
ડરપોક માનવીનેય બાબર નો વ્હેમ છે.


હવે આ ગઝલ ’બઝમે વફા’ પર જુઓ


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , | 2 Comments

સત્યમ – શિવમ – સુંદરમ

મિત્રો,
“સત્યમ – શિવમ – સુંદરમ” આ નામનું ગુગલ-ગૃપ ઘણાં સમયથી બનાવેલ હતું. ‘ગુજ-બ્લોગ’ જેવું સરસ ગૃપ અહીં સારી રીતે ચાલતું હોવાથી આ ગૃપને ખાસ વિકસાવવાની જરૂર લાગી ન હતી. પણ હવે લાગે છે કે આપણું એક સશક્ત ગૃપ હોવું જોઈએ કે જ્યાં સત્કાર્ય, સુવિચાર,ભાવના અને સદભાવનાઓ મહોરી શકે, મહેંકી શકે તો આ ગૃપમાં આપનું સ્વાગત છે.

અહીં આપ સત્ય, કલ્યાણ અને સુંદરતા આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી શકો છો. પોસ્ટ મોકલી શકો છો. આપના બ્લોગ કે વેબસાઈટ પર પ્રકાશિત થતી નવી પોસ્ટની માહિતિ આપી શકો છો.

આ ગૃપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.

સત્યમ – શિવમ – સુંદરમ

Categories: ઉદઘોષણા | Tags: , , , , | Leave a comment

સાંચી – ભોળાભાઈ પટેલ






Categories: નિબંધ | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.