Daily Archives: 07/12/2010
બ્લોગરને શું ફેર પડે?
મિત્રો,
કોઈ એક ગૃપના તમે સભ્ય હો અને નિયમિત રીતે તેમાં તમારી પોસ્ટની માહિતિ મુકતાં હો – તેવે વખતે અચાનક તમારા ઈ-મેઈલને બ્લોક કરીને તમારી પોસ્ટની માહિતિ તમે એકનું એક શિર્ષક રાખો છો તેવા બહાના હેઠળ કોઈ પસાર ન કરે તો તમને કેવું લાગે?
મને જો કોઈ આ પ્રશ્ન પુછે તો સાંભળો મારો જવાબ:
“મને કશો ફેર નથી પડતો – મારો બ્લોગ કોઈ ગૃપનો મોહતાજ નથી.”