મિત્રો,
સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં મે ક્યાંય બે અલ્પ-વિરામ જોયા નથી. કેટલાંક લોકો ગુજરાત બહારથી આવીને ગુજરાતી ભાષા સાથે છેડછાડ કરે છે તેમનું અનુસરણ કરીને પછી પોતાની જાતને ગુજરાતી તરીકે ઓળખાવનારા લોકો પણ બે અલ્પ-વિરામ વાપરે છે.
Daily Archives: 01/12/2010
ભાષા સાથે છેડછાડ ????
સંસ્કૃતિ યાત્રામાં જવાનું ચૂક્શો નહીં
મિત્રો,
હવે ભારત ની અનુપમ સાંસ્કૃતિક યાત્રા ના ભાવનગરમાં ૨ દિવસો બાકી રહ્યાં છે. એક વ્યક્તિ સંસ્કૃતિ માટે કેટલું બધું પ્રદાન આપી શકે તે વિશે એક ઝલક મેળવવી હોય તો આ યાત્રા જોવી જ રહી..
Categories: ભારતિય સંસ્કૃતિ, સાહિત્ય
Tags: પશ્ચિમ રેલ્વે, ભાવનગર, યાત્રા, રવિન્દ્રનાથ ટાગોર, સંસ્કૃતિ
Leave a comment