વિવાદને આગળ વધારીએ – આગંતુક

મિત્રો,
કાના ભીમા દેવાયત દુધાળા નામથી સહુ પ્રથમ નીચેના I.P. એડ્રેસ પરથી
113.193.147.247 કોમેન્ટ કરવામાં આવી

લે તું નટુભાઇનો છોકરો છો??? બીચારા નટુભાઇ… તારા જેવો કપાતર એમને ત્યાં જ પાક્યો…. બાયડી ઘેલા…..

ત્યાર બાદ
IP: 113.193.135.98

Delhi, India
Tikona Digital Networks Pvt. Ltd. (113.193.135.98) [Label IP Address]

નટુભાઇનાં કપાતર જઈને જોઇ આવ મેળો ચાલુ થયો કે નહી અને ચાલુ થઈ ગયો હોય તો અહીંયાં પોસ્ટ મુક… આમેય તારે ક્યાં બીજો કોઈ કામ ધંધો છે…..

P: 122.169.70.211 , ABTS-mum-Dynamic-211.70.169.122.airtelbroadband.in

Pune, Maharashtra, India
Bharti Telenet Ltd.mumbai (122.169.70.211) [Label IP Address]

તારા સંદેશા આપવાનો પગાર તારું ખાનદાન મને નથી આપતું સમજ્યો અક્કલનાં ઇસ્કોતરા

IP: 122.169.70.211 , ABTS-mum-Dynamic-211.70.169.122.airtelbroadband.in

Pune, Maharashtra, India
Bharti Telenet Ltd.mumbai (122.169.70.211) [Label IP Address]

તારો વાહિયાત બ્લોગ પેટમાં દુખે છે… બોલ કઇ ફાકી આપીશ???

(IP: 122.169.70.211 , ABTS-mum-Dynamic-211.70.169.122.airtelbroadband.in

Pune, Maharashtra, India
Bharti Telenet Ltd.mumbai (122.169.70.211) [Label IP Address]

અને હા તારો જેમ વાહિયાત બ્લોગ પોસ્ટ મુકવાનો અને બ્લોગ જગતમાં વિવાદો કરવાનો જ ધંધો છે તેમ મારો તારા જેવાઓના બ્લોગ પર જઇ ને કોમેન્ટો કરવાનો ધંધો છે…

P: 122.169.70.211 , ABTS-mum-Dynamic-211.70.169.122.airtelbroadband.in

Pune, Maharashtra, India
Bharti Telenet Ltd.mumbai (122.169.70.211) [Label IP Address]

લે તારે માહીતી જોઇએ છે? તો મારી પાસે માંગને ગામમાં શું ભીખ માંગવા નીકળી પડ્યો…

લખ એડ્રેસ

કાના ભીમા દેવાયત દુધાળા

શીશુવિહાર સર્કલ

ફાતેમા મંઝીલ પાસે

ભાવનગર

ક્રેસન્ટ પાસેથી આવજે તો સહેલાઇથી મળી જશે….

એક મિત્ર દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે આ કોમેન્ટ દિલ્હિથી થાય છે. તો મિત્રો આપની કોમેન્ટમાં ઉપરોક્ત કોઈ IP એડ્રેસ હોય તો તેની કોમેન્ટ કરનાર વિશે વધુ માહિતિ આપવા મિત્રદાવે અપીલ કરુ છું.

(IP: 122.170.50.116 , ABTS-mum-dynamic-116.50.170.122.airtelbroadband.in

અલ્યા શંખ તારો મૂળ ધંધો જ એ છે… વિવાદો કરવાનો અને એને આગળ વધારવાનો…. અને જ્યારે તારી ઉપર આક્રમણ થાય ત્યારે બ્લોગ જગતમા ‘મિત્રદાવે’ સહાનુભૂતી મેળવવા નીકળી પડવાનો… ભૂલી ગયો તારી ફીરકી હમણા હાલમાં જ ઉતરી ગઇ હતી….

અને તું ચા પીવા આવવાનો હતો મારે ઘેર આવ્યો નહી???? ચાલ મને તારું એડ્રેસ આપ હું આવું ચા પીવા તારે ઘેર….

(IP: 122.170.50.116 , ABTS-mum-dynamic-116.50.170.122.airtelbroadband.in

Pune, Maharashtra, India
Bharti Telenet Ltd.mumbai (122.170.50.116) [Label IP Address]

ok madi gayu taru address… cha piva 100 taka aavis…. ane delhi belhi bhuli ja dikra….

Categories: વિવાદ/પડકાર | Tags: , | 11 Comments

Post navigation

11 thoughts on “વિવાદને આગળ વધારીએ – આગંતુક

  1. કાના ભીમા દેવાયત દુધાળા

    અલ્યા શંખ તારો મૂળ ધંધો જ એ છે… વિવાદો કરવાનો અને એને આગળ વધારવાનો…. અને જ્યારે તારી ઉપર આક્રમણ થાય ત્યારે બ્લોગ જગતમા ‘મિત્રદાવે’ સહાનુભૂતી મેળવવા નીકળી પડવાનો… ભૂલી ગયો તારી ફીરકી હમણા હાલમાં જ ઉતરી ગઇ હતી….

    અને તું ચા પીવા આવવાનો હતો મારે ઘેર આવ્યો નહી???? ચાલ મને તારું એડ્રેસ આપ હું આવું ચા પીવા તારે ઘેર….

  2. કાના ભીમા દેવાયત દુધાળા

    ok madi gayu taru address… cha piva 100 taka aavis…. ane delhi belhi bhuli ja dikra….

    • ચા પીવા ક્યારે આવશો? ફોન કરીને આવજો – મોબાઈલ નંબર આપુ?

    • દિલ્હિ – બીલ્હિ હારે મારે કોઈ લેવા-દેવા નથી પણ આ તો તમારી કોમેન્ટનું પગેરું ત્યાથી નીકળ્યું.

    • ચા પીવા માટે ફોન કરીને આવવાનું એટલા માટે કહ્યું છે કે મારે ૫૦૦ થી વધારે ગ્રાહકોની સોફ્ટવેર વિષયક તકલીફો હાથ ધરવાની હોય છે તેવે વખતે હું બહાર ગયો હોઉ તો આપને ચા તો કવિતા જરૂર પાય પણ મારી સાથે મુલાકાત ન થાય એટલે ફોન કરીને આવવાનું કહ્યું. બાકી “મધુવન” ના દ્વાર સર્વ માટે હંમેશા ખુલ્લા જ હોય છે તેથી જેમણે જ્યારે આવવું હોય ત્યારે આવવું.

  3. મિત્રો
    ડાયનેમિક એડ્રેસ ઉપરથી લોકેશન મેળવવાની રીત કોઈને ખબર હોય તો જણાવવા વિનંતી.

  4. આ ઉપરાંત આ જ નામ અને ઈ-મેઈલ એડ્રેસ પરથી પુનાથી પણ કોમેન્ટ કરવામાં આવી છે.

    P: 122.169.70.211 , ABTS-mum-Dynamic-211.70.169.122.airtelbroadband.in
    Pune, Maharashtra, India
    Bharti Telenet Ltd.mumbai (122.169.70.211) [Label IP Address]

  5. એક જ વ્યક્તિ પુના અને દિલ્હિ કોમેન્ટ કરવા ન જાય તેથી આ બે કે બેથી વધારે વ્યક્તિઓના ગૃપ દ્વારા કોમેન્ટ કરવામાં આવી હોય તેમ લાગે છે.

  6. દિલ્હિ થી થયેલી કોમેન્ટ અને પુનાથી થયેલી કોમેન્ટ બંનેના પેટના દુ:ખાવા અલગ છે. દિલ્હિથી થતી બેહુદી કોમેન્ટનો ગેરલાભ ઉઠાવીને પોતાની બેહુદિ કોમેન્ટ દિલ્હિ વાળાના માથે મારવા માટે તે જ નામથી પુનાથી કોમેન્ટ કરવામાં આવી.

    આમ તો દિલ્હિ અને પુના વાળા બંને વ્યક્તિ બ્લોગ-જગતમાં ઘણાં જાણીતા છે તેથી આપ આરામથી અનુમાન કરી શકશો કે તે કોણ હશે.

    ટેકનોલોજીનો વરવો ઉપયોગ આનાથી વધારે ખરાબ બીજો શું હોઈ શકે?

    વળી બીજા લોકોને ગેરમાર્ગે દોરવા તે તો ’મી.પુના’નો મુખ્ય ધંધો છે. કદાચ એવું બને કે પેટમાં દુ:ખાવો વધે પણ ખરો. મિત્રદાવે સારા મનોચિકિત્સકને બતાવવાની ભલામણ કરું છું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: