બેહુદિ કોમેન્ટ કરનાર વિશે માહિતિ આપો – આગંતુક

મિત્રો,

IP: 113.193.135.98

ઉપરના એડ્રેસ વિશે માહિતિ મળે તો જાણ

કરવા વિનંતી


ઉપરોક્ત એડ્રેસ પરથી રફ અને અપમાનજનક લાગે તેવી ભાષામાં કોમેન્ટ કરવામાં આવે છે. તેના ઉદાહરણો જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો

તારો વાહિયાત બ્લોગ પેટમાં દુખે છે… બોલ કઇ ફાકી આપીશ???

આ કોમેન્ટ ક્યાંથી આવે છે તેની તપાસ કરતાં એક મિત્ર પાસેથી માહિતિ મળી છે તે અહીં આપી છે.

માહિતિ આપનાર મિત્રનો ખૂબ ખૂબ આભાર.

શું આવી રીતે કોઈ આપણી સાથે વાત કરે તે વ્યાજબી કહેવાય?

Categories: તપાસ | Tags: , , , | 5 Comments

Post navigation

5 thoughts on “બેહુદિ કોમેન્ટ કરનાર વિશે માહિતિ આપો – આગંતુક

 1. કાના ભીમા દેવાયત દુધાળા

  લે તારે માહીતી જોઇએ છે? તો મારી પાસે માંગને ગામમાં શું ભીખ માંગવા નીકળી પડ્યો…

  લખ એડ્રેસ

  કાના ભીમા દેવાયત દુધાળા

  શીશુવિહાર સર્કલ

  ફાતેમા મંઝીલ પાસે

  ભાવનગર

  ક્રેસન્ટ પાસેથી આવજે તો સહેલાઇથી મળી જશે….

  • હું એ બાજુ નીકળીશ તો જરૂર મળવા આવીશ પણ હા ચા પાવી પડશે બોલો કબુલ છે?

   અને હા, તમે આ બાજુ નીકળો તો જરૂર ચા પીવા આવજો.

   શીશુવિહારમાં તો હું ઘણી વખત હંસ:ને હિંચકા ખાવા અને બીજી રમતો રમવા લાવુ છું જો કે હંસ: ને હું રસ્તામાં કોઈને મળવા જાઉ તે નથી ગમતું.

 2. whois IPADDRESS will bring some information.

 3. Ashish

  http://whatismyipaddress.com/ip-tools

  Check with this tool

 4. G.Gokhale

  Any Connection with this ? (not sure just Info.)
  may be IP was proxy, and name was adopted. But just think about your known airtel brodband user too.

  ( http://www.facebook.com/kanna.bhima )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: