Daily Archives: 12/11/2010

બેહુદિ કોમેન્ટ કરનાર વિશે માહિતિ આપો – આગંતુક

મિત્રો,

IP: 113.193.135.98

ઉપરના એડ્રેસ વિશે માહિતિ મળે તો જાણ

કરવા વિનંતી


ઉપરોક્ત એડ્રેસ પરથી રફ અને અપમાનજનક લાગે તેવી ભાષામાં કોમેન્ટ કરવામાં આવે છે. તેના ઉદાહરણો જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો

તારો વાહિયાત બ્લોગ પેટમાં દુખે છે… બોલ કઇ ફાકી આપીશ???

આ કોમેન્ટ ક્યાંથી આવે છે તેની તપાસ કરતાં એક મિત્ર પાસેથી માહિતિ મળી છે તે અહીં આપી છે.

માહિતિ આપનાર મિત્રનો ખૂબ ખૂબ આભાર.

શું આવી રીતે કોઈ આપણી સાથે વાત કરે તે વ્યાજબી કહેવાય?

Categories: તપાસ | Tags: , , , | 5 Comments

દક્ષિણામૂર્તિ ખાતે આજથી પુસ્તક મેળો – ભાવનગર

મિત્રો,
ગઈકાલે વરસાદી વાતાવરણને લીધે પુસ્તકમેળો શરુ કરી શકાયો નહોતો.


ભાવનગરના અગ્રણી દૈનિક “સૌરાષ્ટ્ર સમાચાર” ના જણાવ્યા મુજબ આજે તા.૧૨/૧૧/૨૦૧૦ ના રોજ બપોરે ૩ કલાકે નુતન બાલ શિક્ષણ સંઘ દ્વારા આયોજીત આ પુસ્તકમેળો કૌન બનેગા કરોડપતિ ના ૨૫ લાખના વિજેતા શિક્ષક વનરાજસિંહ ચાવડાના હસ્તે ખૂલ્લો મુકવામાં આવશે.



આ પુસ્તક મેળામાં આજે ૩ થી રાત્રે ૮ તથા આવતીકાલે તા.૧૩/૧૧/૨૦૧૦ સવારે ૯ થી ૨ વાગ્યા સુધી ૫૦ ટકા વળતરથી સ્ટોક હશે ત્યાં સુધી પુસ્તકો આપવામાં આવશે. તો ભાવનગરની પુસ્તકપ્રેમી જનતાએ આ અલભ્ય લાભ લેવાનું ચૂકવા જેવું નથી.

ચાલુ પોસ્ટે: આ પોસ્ટ જ્યારે લખાઈ રહી છે ત્યારે ૧૧:૪૦ મીનીટે અહીં ભાવનગરમાં હળવું ઝાપટું પડી રહ્યું છે તેથી પુસ્તકમેળો શરુ થવામાં વહેલું-મોડું થવાનો પુરો સંભવ હોવાનું જણાઈ રહ્યું છે.

Categories: શિક્ષણ, સમાચાર, સાહિત્ય | Tags: , , , | 10 Comments

અરુણાચલ સ્તુતિ (૫૭) – શ્રી રમણ મહર્ષિ


Categories: ચિંતન | Tags: , | Leave a comment

Blog at WordPress.com.