Daily Archives: 09/11/2010

કૂંચી – માય ડિયર જયુ

મિત્રો,
આસ્થાને વેકેશનમાંથી તેની શાળામાંથી વાંચવા માટે એક પુસ્તક આપવામાં આવ્યું છે. આસ્થા થોડું થોડું વાંચે છે પણ વધારે તો હું અને બા આ પુસ્તક વાંચીએ છીએ. આ પુસ્તકનું નામ છે “જીવ” . તથા તેના લેખકનું નામ છે “માય ડિયર જયુ” . તેમાં ૧૫ વાર્તાઓ છે. આ પુસ્તક ભાવનગરના ’લટૂર પ્રકાશન’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખની નીચે આપવામાં આવી છે. અહીં મુળ લેખના પાનાઓ સીધે સીધા સ્કેન કરીને મુકવામાં આવ્યા છે. જેથી મુળ લેખકના ભાવો, અવતરણો, ટપકાઓ, વિરામચિન્હો બધું જેમનું તેમ જળવાઈ રહે અને જે તે બ્લોગ કે વેબ-સાઈટના તંત્રી દ્વારા ફેરફાર ન થવા પામે. તો આજે માણીએ શ્રી “માય ડિયર જયુ” ની હ્રદયસ્પર્શી કલમે આલેખાયેલી વાર્તા “કૂંચી” .









વાર્તાસંગ્રહ :જીવ
કોપીરાઈટ :માય ડિયર જયુ
પ્રકાશક :અવનીન્દ્ર ગોહેલ,લટૂર પ્રકાશન,’અવનિલોક’, ૩ શાંતિનગર સોસાયટી, ૨૨૭૩, હિલડ્રાઈવ, ભાવનગર – ૩૬૪ ૦૦૧
મોબાઈલ: ૦૯૬૨૪૬૯ ૫૬૪૬, ૦૯૩૭૭૧૧ ૫૬૪૬
eMail:latoorprakashan@yahoo.com
કિંમત:રૂ. ૧૦૦/-


“માય ડિયર જયુ” ને નેટ ઉપર આપ નીચેની લિન્ક ઉપર વધારે ઓળખી શકશો.

વધી રહેલા અંગ્રેજીના પ્રભાવ વચ્ચે પણ છાત્રોમાં ગુજરાતીનું આકર્ષણ યથાવત

શહેરની શ્રીમતી ગાંધી મહિલા કોલેજમાં ‘મુકજજી’ નવલકથા પર વકતવ્ય યોજાયું

ભાવનગર સાહિત્ય સંસ્થાઓ દ્વારા કવિ રાહી ઓધારિયાને અપાયેલી શબ્દાંજલિ

સુધીર પટેલ

બાલસખી

Categories: ટુંકી વાર્તા | Tags: , , , | 2 Comments

અરુણાચલ સ્તુતિ (૫૪) – શ્રી રમણ મહર્ષિ


Categories: ચિંતન | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.