રાગ-દ્વેષથી પીડાતા બ્લોગરો – આગંતુક

મિત્રો,
આજે ’વાંચનયાત્રા’ પર શ્રી અશોકભાઈનો ’કુરુક્ષેત્ર’ પરના એક લેખ પરનો પ્રતિભાવ વાંચ્યો. મેં તો બ્લોગ-જગતમાં બહુ પ્રતિભાવો આપ્યાં છે તેથી મારા પ્રતિભાવો તો ઘણી જગ્યાંએ વેર-વિખેર પડ્યાં હોય છે. મને થયું કે આ લેખ ઉપર મેં શું પ્રતિભાવ આપ્યો છે લાવ જરાક જોઉ તો ખરો. તો આશ્ચર્ય સાથે ત્યા મારા પ્રતિભાવ ઉપરનો પ્રતિભાવ હતો પણ મારો પ્રતિભાવ ગાયબ થઈ ગયેલો. મિત્રો રાગ-દ્વેષથી પીડાતા બ્લોગરો પાસેથી આપણે શું વધારે અપેક્ષા રાખી શકીએ????

મારા પ્રતિભાવ પરથી પ્રતિભાવ
shri atulbhai ,
100%sachi vat chhe.

હવે ૧૦૦% સાચી વાત કરનારાનો પ્રતિભાવ જ ગાયબ?
હા..હા…હા..હા…હા…..

Categories: હેલ્લારો | Tags: , , | 2 Comments

Post navigation

2 thoughts on “રાગ-દ્વેષથી પીડાતા બ્લોગરો – આગંતુક

 1. અતુલભાઈ, આ અનુભવ તો કંઈકનો છે. મેં એક અન્ય બ્લોગ પર આપેલા પ્રતિભાવો માટે મારો આભાર માનનાર બ્લોગરે પોતે જ મારા બધા પ્રતિભાવો કાઢી નાખ્યા. એમનો આગ્રહ તો એવો કે દર વખતે સાચું સાચું કર્યા કરો. એક્કે વાર અસંમતીનો સૂર કાઢો એટલે તમે બ્લોક થઈ જશો. પોતાને શાંતિપ્રિય ને નિખાલસ ગણાવનારા પોતે જ ડરે છે. એમને તો માત્ર અનુયાયિઓ જોઈએ છે જે એમના કહ્યા મુજબ કરે અથવા મૂંગા રહે.
  એ તો આપણે એવું કરીએ છીએ કે આપણને અપાતી ગાળો પણ આપણે પ્રગટ કરીએ છીએ.
  પણ હશે, ચાલ્યા કરે. આપણે આનંદ માણો. 🙂

  • જયભાઈ
   બ્લોગ ઉપર તો તમને અવનવા અનુભવો થશે. લોકો તમને કહે કે મારી સાથે ભાગીદારી કરો. હવે બ્લોગ ઉપર શેની ભાગીદારી કરવાની હશે? અહીં શું વેપાર કરવા આવ્યાં છીએ? એક વખતે જેઓ મારા પ્રતિભાવો સાથે ૧૦૦% સહમત થતાં હતાં તેઓ હવે પ્રતિભાવ પણ અદૃશ્ય કરી દે ( શું હું કાઈ તમારી અનુવાદ કરેલી વાર્તાનો અદૃશ્ય માનવી થોડો છુ? ) આવું બધું શેને લીધે? અહીં વળી શેની લડાઈ લડવાની હશે?

   અને મેં તો બધે પહેલેથી જ ચોખવટ કરેલી છે કે હું તો મને જેવું લાગે તેવું કહેવા વાળો છું – ’એક ઘા ને બે કટકા’.

   જુઓ સૌમ્ય બ્લોગરો પ્રત્યે તો મને પુરે પુરો આદર છે પણ જે લોકો વગર કારણે લડે તેની શેહ-શરમ શા માટે રાખવાની?

   અને હા, દિપાવલી છે તો આનંદ જ કરવાનો હોય ને વળી 🙂 😛

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: