Monthly Archives: November 2010

અરુણાચલ સ્તુતિ (૭૨) – શ્રી રમણ મહર્ષિ


Categories: ચિંતન | Tags: , | 1 Comment

કાંચનજંઘા – ભોળાભાઈ પટેલ









Categories: નિબંધ, સાહિત્ય | Tags: , | 4 Comments

અરુણાચલ સ્તુતિ (૭૧) – શ્રી રમણ મહર્ષિ


Categories: ચિંતન | Tags: , | Leave a comment

વિવેકવાણી

Categories: સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda | Tags: | Leave a comment

અરુણાચલ સ્તુતિ (૭૦)


Categories: ચિંતન | Tags: , | Leave a comment

વિવેકવાણી

Categories: ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda | Tags: | Leave a comment

અરુણાચલ સ્તુતિ (૬૯) – શ્રી રમણ મહર્ષિ


Categories: ચિંતન | Tags: , | Leave a comment

જાવ ! કહેશો તો અમે ચાલ્યાં જશું – આગંતુક

જાવ ! કહેશો તો અમે ચાલ્યાં જશું,
પણ પછી તમારું શું થાશે?

અમે તો ધ્યાન કરશું – યોગ કરશું,
પણ પછી તમારું શું થાશે?

જાકારો ન આપશો અમે રીસાઈ જશું.
પણ પછી તમારું શું થાશે?

ગામ આખા હારે ગામ-ગપાટા હાંકશું,
પણ પછી તમારું શું થાશે?

ખભે થેલો નાખીને ધુળીયે મારગ હાલીશું,
પણ પછી તમારું શું થાશે?

દૂર રહી-રહીને પણ તમારી ફીકર કરશું,
પણ પછી તમારું શું થાશે?

બોલાવી લ્યો પાછો, સંગે આનંદ કરશું,
આખું જગ આપણું ગાણું ગાશે…..

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | 5 Comments

આજનું ચિંતન – આગંતુક

કેટલાંક લોકો એવા હોય છે કે જે હંમેશા કકળાટ જ કર્યા કરે છે.
(એમના કુટુંબીજનો માટે પ્રાર્થના સીવાય બીજું શું થઈ શકે????)

કેટલાંક લોકો એવા હોય છે જે હંમેશા બીજાએ શું ભુલો કરી તે જ જોયા કરે છે.
(પોતાની ભુલો જોવા માટે તેઓ સમય ક્યારે મેળવશે????)

Categories: ચિંતન | Tags: , | Leave a comment

અરુણાચલ સ્તુતિ (૬૮) – શ્રી રમણ મહર્ષિ


Categories: ચિંતન | Tags: , | Leave a comment

Blog at WordPress.com.