દિપાવલી આવું આવું કરી રહી છે. અમુક બ્લોગ ઉપર તો ફટાકડાં પણ ફુટવા લાગ્યાં છે. “મધુવન” માં પણ શુભેચ્છાઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આજે શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તરફથી દિપાવલીની શુભેચ્છા રુપે “અમૃતબિંદુ” નામની લઘુ- પુસ્તિકા પ્રાપ્ત થઈ છે. આનંદ સાથે તેમનો ઋણ- સ્વિકાર કરીએ છીએ.
આ ઉપરાંત આસ્થાની શાળામાં સહુએ એક પોસ્ટ-કાર્ડ પર સરસ ચિત્ર દોરીને સરનામું કર્યા વગર શાળામાં જમા કરવાનું હતું ત્યાર બાદ શાળામાંથી જુદા-જુદા વિદ્યાર્થીઓને એક-બીજાને પોસ્ટ-કાર્ડ શુભેચ્છા રુપે મોકલવાના તેવી ગોઠવણ કરી હતી. આસ્થાને પણ એક શુભેચ્છા કાર્ડ આજે પ્રાપ્ત થયું.
સહુ બ્લોગ-મિત્રોને “મધુવન” પરિવાર તરફથી દિપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનું પર્વ મંગલમય અને આનંદમય રહે તેવી હ્રદય-પૂર્વકની ભાવના સાથે..
સહુને જયશ્રીકૃષ્ણ
સરસ કાર્ડ છે આસ્થાબેન ને મળ્યું તે. અમે નાના હતા (હું અને વિજયભાઈ) ત્યારે ઘણા કાર્ડ બન્નાવતા. હું તો જો કે પ્રયત્ન જ કરતો ને મિકી માઉસનાં કાર્ડ માંડ બનાવતો. પણ વિજયભાઈ સરસ દ્રશ્યો બનાવતા.
આસ્થા ની શાળાની આ એક આવકારદાયક પ્રવૃત્તિ છે કે કળા ને તો ઉત્તેજન તો મળે જ. વળી બાળકો કાર્ડ બનાવતી વખતે જાણતા ન હોય કે કોને મળશે, એટલે એક આતુરતા રહે મનમાં કે પોતાને કેવું કાર્ડ મળશે અને એ કોણે બનાવેલું હશે? વળી, આપસમાં વાત કરતાં ખબર પડે કે એ કાર્ડ કોનું હતું તો નવા મિત્રો પણ બને.
Diwali Greetings to you and Family
Thanks & Deepavali Greetings
I was also v ery fond of creating festival cards, and specially from the waste paper, prints from traditional cloths etc.I still have few left for my grandchildrens enjoyment.
Thanks for the inspiration to new generations.
Jai shri Krushna
kaushik
Deepavali Greetings & Thanks for coming
HAPPY DIWALI…………..HAPPY NEW YEAR to YOU…Your FAMILY….Your READERS……and ALL !
May the NEW YEAR take you closer to GOD REALISATION !
DR. CHANDRAVADAN MISTRY ( CHANDRAPUKAR)
http://www.chandrapukar.wordpress.com
Atul..The Greetings from Sydney !
Thanks Uncle
Nice painting !
Saras Blog che.
Madhav
And yes Happy Diwali too.