શ્રી ઉદયભાઈ
શ્રી જોરાવરસિંહ જાદવ ઉત્તમ કક્ષાના લોક-સાહિત્યકાર છે. તેમણે તળપદી ભાષામાં ઘણાં લેખો લખ્યાં છે. કેટલાંક અહીં બ્લોગ-જગતમાં પણ આપ માણી શકશો. શ્રી જોરાવરસિંહ જાદવ વિશેનો શ્રી જય ગજ્જરનો નીચેનો લેખ તેમના વિશે વધારે માહિતિ આપશે.
ફરી એકવાર અતુલભાઈ,
મજા આવી ગઈ.
‘ગેલહાઘરા’ના ગામ નો વસે, પણ ડાયરા તો ભરાય કે નઈં? ને ગામધણી ઈ ગામધણી. ઈનો કાંઈ વાદ થાય. પસી ભલેને વાત્યું ગેલહાઘરાઈની જ હોય.
ભલો લખ્યો લેખ બાપા!
Too good ! Really liked the story and that “Talapadi” bhasha. Thank you very much for such a nice post !
શ્રી ઉદયભાઈ
શ્રી જોરાવરસિંહ જાદવ ઉત્તમ કક્ષાના લોક-સાહિત્યકાર છે. તેમણે તળપદી ભાષામાં ઘણાં લેખો લખ્યાં છે. કેટલાંક અહીં બ્લોગ-જગતમાં પણ આપ માણી શકશો. શ્રી જોરાવરસિંહ જાદવ વિશેનો શ્રી જય ગજ્જરનો નીચેનો લેખ તેમના વિશે વધારે માહિતિ આપશે.
શ્રી જોરાવરસિંહ જાદવ
નીચે તેમના કેટલાંક લેખોની માહિતિ આપી છે.
કાઠિયાણીનો રોટલો
લોકસાહિત્યની વિરાસત
વીસરાઈ ગયેલા સુરતી ખાયણાં
લોકજીવનનાં મોતી
ફરી એકવાર અતુલભાઈ,
મજા આવી ગઈ.
‘ગેલહાઘરા’ના ગામ નો વસે, પણ ડાયરા તો ભરાય કે નઈં? ને ગામધણી ઈ ગામધણી. ઈનો કાંઈ વાદ થાય. પસી ભલેને વાત્યું ગેલહાઘરાઈની જ હોય.
ભલો લખ્યો લેખ બાપા!
જયભાઈ
૩ ઈડીયટ્સ જોયા પછી ઘણાં પોતાને હરખ-ભેર ઈડીયટ (ગેલહાઘરા) સાબીત કરવા ઈચ્છતા હતા 🙂 🙂