હાસ્ય-રસ (૧) – જોરાવરસિંહ જાદવ

મિત્રો,
આ લેખ ’નવા નાકે દિવાળી’ નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે.

Categories: હળવી પળો, હાસ્ય | Tags: , | 7 Comments

Post navigation

7 thoughts on “હાસ્ય-રસ (૧) – જોરાવરસિંહ જાદવ

 1. સરસ કથા છે અતુલભાઈ..
  આ તો બાપુ ડાયરો. કુંભાર બિચારો કેમ કરીને કહે કે સિંહનું મોઢું ગંધાય છે. પાછો ચારણ પડ્યાને પાટુ મારે છે.. ચડતા દિનું પારખું… કરીને. અરે ભાઈ તમે બધા ધાબડ્યા એમાં તો પડતા દિ બેઠા..
  હાહાહા
  નવે નાકે દિવાળીની વધુ કથાઓ મૂકજો.
  ખૂબ મજા આવે છે.

  • જયભાઈ
   આ કથાઓ પાછી બાપુએ જ લખી છે. અમુક અમુક કથાઓ તો એવી છે કે મારા જેવા ગંભીર માણસોને પણ ઉદરશૂળ ઉપડે, તો પછી હાસ્યલેખકો તો જરૂર ખખડી પડવાના.

   અને હા, આ કથાઓનો દિવાળી સુધી ચાલે તેટલો સ્ટોક છે, એટલે આ દિવાળી તો સુધરી ગઈ એમ જ માનવાનું 🙂 🙂

   • સારું તો તો. અને આપણા માટે તો આ જૂના નાકે સદાય નવી દિવાળી થશે. થાવા દ્યો બાપલ્યા તમતમારે. હાલવા દ્યો કશરક ભૂટાક….

 2. himanshupatel555

  મજા આવી વાંચવાની, વધારે પીરસતા રહેજો. આભાર.

  • શ્રી હિમાંશુભાઈ,
   તમે આવ્યા તે ગમ્યું. મને થયું કે કરુણરસ, તત્વજ્ઞાન, ભજનો એવું તો ઘણું પીરસ્યું છે પણ હાસ્ય-રસ ખાસ પીરસાણો નથી તેથી દિવાળીના સપરમાં દહાડાઓમાં થોડો હાસ્ય-રસ હોય તો જીવનમાં ફરી પાછો ઉલ્લાસ અને આનંદ વહેવા લાગે માટે આ શરું કર્યુ છે. આવતા રહેજો.

 3. નંદલાલ ડી. સુથાર વડોદરા.

  જોરાબાપુ તમે તો ભારે કરી……. શુ વાંચવાની મજા આવે છે….પેંડા હારે ચવાણું તો તમે જ ખવડાવી જાણો છો…. એ રંગ છે બાપુ ને હાલ્વા દો તમતમારે.. મુંજાતા નહી હો આપણી પાહે બહ્યુ ખજાનો છે.

 4. harshad30.wordpress.com

  sunder

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: