વિચાર (?)


ઉપરોક્ત ફોટોગ્રાફ જોઈને આપના મનમાં શું વિચાર આવ્યો તે લખવા વિનંતી.


Categories: રામકૃષ્ણ પરમહંસ, શ્રી રામકૃષ્ણ મીશન, સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda | Tags: | 8 Comments

Post navigation

8 thoughts on “વિચાર (?)

 1. Sahil

  vicharo..
  samarpan… saralataa… bhakti….. adhyatma… aanand… guru.. prabhu…

  ramkrushna paramhans ji ane swami vivekanand ji vishe to thodu ghanu sambhalyu chhe.. pan trija phota rahelaa sant vishe janavo to saru. emnu naame ane adhyatma path ma emni safar vishe kaik jani shaku evi vinanti.

  • શ્રી સાહિલભાઈ,

   ૩ જા સંત શ્રી રામકૃષ્ણ પરમહંસ ના ધર્મપત્નિ શ્રી શ્રી શારદાદેવી છે. તેમણે કદી સાંસારીક પ્રેમ કર્યો ન હતો. તેમને સંતાન તો હોય જ કેવી રીતે? જો કે તેઓ સમગ્ર જીવોને ખરાં હ્રદયથી ચાહતાં અને તેથી જ આજે તેમના અગણિત સંતાનો છે. એકબીજાના આધ્યાત્મિક રીતે પૂરક હતા. રામકૃષ્ણ પરમહંસ તેમને માતા જેટલો આદર આપતા. તેમની ષોડશી પૂજા પણ કરેલી.

 2. ખબર નહિ શા કારણે, પણ આ યાદ આવ્યું…
  “કોઈ એક ગાલે તમાચો મારે, તો બીજો ગાલ ધરજો એ બાઈબલનો ઉપદેશ છે, ગીતા નો નહિ. ગીતામાં તો કહ્યું છે કે આતતાયીને દસ તમાચા મારી ને એની સાન ઠેકાણે લાવજો…”
  કદાચ, હમણાં જે રીતની મુશ્કેલીઓ ભોગવવાની થાય છે એને લીધે આ વિટાર આવ્યો હશે. મને લાગે છે કે આવું સ્વામી વિવેકાનંદે જ કહ્યું હતું. જોકે હમણાથી ભૂલવાની બિમારી ફાલી છે એટલે ભૂલ હોય, તો સુધારજો.

  • જો શાંતિ માટે યુદ્ધ કરવું પડે તો યુદ્ધ પણ કરવું જોઈએ, અલબત્ત યુદ્ધખોરી એ આપણો સ્વભાવ નથી. આપણો સ્વભાવ તો આનંદ છે. પણ જરૂર પડે જે શસ્ત્ર ધારણ કરે અને જરૂર પડે જે શાસ્ત્ર ધારણ કરી શકે તે જ સાચો વીર.

 3. btw, thanks for changing that photograph of yours.. this smiling one is better from my point of view 🙂

  • દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા
   અબ સુખ આયો રે, રંગ જીવન મેં નયા લાયો રે…

 4. આજકાલ મારે ખૂબ જરૂર છે હકારાત્મકતાની. એટલી બધી માનસિક મુશ્કેલીઓ ઘેરી વળે છે. બ્લોગ એટલા જ અપડેટ નથી કરી શકાતો કે જ્યારે કાંઈક લખવા બેસું ને તરત નકારાત્મક વિચારો અને હતાશા તેમજ ગુસ્સો જ આવે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: