શ્રી રામકૃષ્ણ પરમહંસને કોઈ ભક્તએ પુછ્યું : કે શું કર્મના ફળ ભોગવવા જ પડે?
શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું : હા જે પ્રમાણે કર્મ કર્યા હોય તે પ્રમાણે સારા નરસાં ફળ તો ઉત્પન્ન થાય જ, શું મરચું ખાધે તીખું ન લાગે?
શ્રી રામકૃષ્ણ પરમહંસને કોઈ ભક્તએ પુછ્યું : કે શું કર્મના ફળ ભોગવવા જ પડે?
શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું : હા જે પ્રમાણે કર્મ કર્યા હોય તે પ્રમાણે સારા નરસાં ફળ તો ઉત્પન્ન થાય જ, શું મરચું ખાધે તીખું ન લાગે?
જે પ્રમાણે કર્મ કર્યા હોય તે પ્રમાણે સારા નરસાં ફળ તો ઉત્પન્ન થાય જ…
તેવી રીતે આપની કોમેન્ટ જે પ્રકારની હોય તેવો જ તેનો અંજામ આવે… એ સ્પામમાં જવાને લાયક હોય એટલે સ્પામમાં જ જાય… મરચા ની મીઠાઇ ના થાય સમજાયું સ્પામવાણી????
શ્રી દિપેનભાઈ,
બહુ મીઠાઈ ખાવાથી ડાયાબીટીસ થઈ જાય અને મરચું ખાવાથી કેન્સર ન થાય.
સમજાયું? બ્લોગવાણી…
વધારે મરચું ખાવાથી કેન્સર ન થાય પણ સવારે તો તકલીફ થાય જ.. જે તમે છેલ્લ્લા થોડા દિવસમાં પ્રૂવ કરી આપ્યુ છે…. સ્પામવાણી
ખાલી ખાલી મરચું ખાવ તો સવારે તો શું જ્યારે ખાવ ત્યારે તકલીફ થાય. એટલે તો ઘણાં લોકો મરચાના ભજીયા, ચટણી વગેરે બનાવે છે. દરેક બાબતમાં વિવેક હોવો જોઈએ. અમે તો ઘણું પ્રૂવ કરી આપ્યું છે પણ લોકો માત્ર અમને ફીલસૂફ તરીકે જ ઓળખવા માંગે છે. બાકી અમે સંશોધનો ઓછા નથી કર્યા. જો કે લોકો આપણી નોંધ લે કે ન લે તેની સામે મને કોઈ ફરીયાદ નથી. હું તો એક વાત જાણું;
Show must go on…
બ્લોગવાણી…
મરચાની ખીસકોલીને રસગુલ્લાનાં સ્વાદની શું ખબર પડે….
ચાલો, નવી કહેવત જાણવા મળી..
મુળ કહેવત છે;
ખાખરાની ખીસકોલી સાકરનો સ્વાદ શું જાણે???
મરચું ખાવાથી કેન્સર ન થાય.એ સાથે એગ્રી અને એનો કોઇ પ્રોબ્લેમ પણ નથી પરંતું મરચુ ખાવાથી તમને જે બળતરા થાય છો એ કોમેન્ટ રુપે અને ફાલતુ વિવાદો ઉભા કરતી બ્લોગ પોસ્ટ રુપે તમે કાઢો છો એની સામે પ્રોબ્લેમ છે સ્પામવાણી
જુઓ સાચુ કહું તો અમે જે વિવાદો ઉભા કરીએ છીએ તેમાં લોકોને મજા આવે છે એટલે જ આવા વિવાદો ઉભા કરીએ છીએ. માત્ર અધ્યાત્મ રસ પીરસવા જાઉ તો આ બ્લોગ ઉપર કોઈ ફરકે પણ નહીં
બાળક દવા ન પીતું હોય તો મા પહેલા તેને મધ વાળી આંગળી ચટાડે અને પછી કડવી દવા ગળામાં રેડી દે. તેવી રીતે આ વિવાદોની મધ લાળ વાંચવા અહીં વાંચકો આવે અને પછી ધીરેથી તેને અધ્યાત્મ રસ પાઈ દેવાનો.
ભાઈ સારી વસ્તુનુ પણ માર્કેટીંગ તો કરવું પડે હો..
બ્લોગવાણી…
સારી વાત છે. સાવ અસંબદ્ધ અને અપમાનજનક લાગે તેવી હોવા છતાં દિપેનભાઈની કોમેન્ટ્સ બ્લોક નથી થઈ. શ્રી દિપેનભાઈ, ખરાબ ન લગાડશો, પણ વૈચારિક વિરોધ અને પૂર્વગ્રહ બન્ને જૂદી વસ્તુ છે. જો અતુલભાઈ ની બીજા કોઈ બ્લોગમાંની કોમેન્ટ્સ નથી ગમતી તો આપણે પણ તેવી પ્રવૃત્તિનો આનંદ માણવાથી દૂર રહીએ. 🙂 Two wrongs dont make a right. (If he is wrong)
મુળ વાત તો એ લાગે છે કે આપણને સૌને ચર્ચા કરવામાં આનંદ આવે છે. તેથી જ તો પોસ્ટ નવી હોય પણ ચર્ચા જૂની જ ચાલુ થઈ જાય છે. ખરૂ?
🙂 સાવ સાચી વાત છે 🙂
મારા બ્લોગ પર મુક્કાલાત (કદાચ હું “મુલાકાત” કહેવા માગતો હતો) આમંત્રણ છે.
તમે અને હું બે માંથી એક્કે મુક્કાલાત સહન કરી શકીએ તેમ નથી તેથી “મુલાકાત” જ બરોબર છે.
મળતા રહેશું.
જે પ્રમાણે કર્મ કર્યા હોય તે પ્રમાણે સારા નરસાં ફળ તો ઉત્પન્ન થાય જ ને કર્મના ફળ ભોગવવા જ પડે ભાઈ