Daily Archives: 02/09/2010

અમારું નવું સરનામુ – આગંતુક

મિત્રો,

આમ તો આ બ્લોગ ઉપર મારે જેટલી માહિતિ મુકવી હતી તે બધી લગભગ મુકાઈ ગઈ છે. વળી, હવે મને બ્લોગિંગ માટે ખાસ સમય પણ નથી મળતો. હું વધુને વધુ સમય મારા પરિવારને આપવા માંગુ છુ એટલે કે મારા બા, મારી પત્નિ અને મારા બાળકો. મારી ખાસ ઈચ્છા તો મારી પત્નિ કવિતાને બ્લોગિંગ શીખવાડવાની છે. તો આજના જન્માષ્ટમી ના શુભ પર્વ નીમીત્તે હું તેના માટે એક બ્લોગ શરુ કરુ છું. તેનું એડ્રેસ ટુંક સમયમાં પ્રગટ કરવામાં આવશે. આપ સહુએ મને જે રીતે સહકાર આપ્યો છે તેવી રીતે અમારા આ નવા બ્લોગને પણ સહકાર આપશો તેવી અપેક્ષા છે.

સહુને જન્માષ્ટમીના શુભ પર્વની વધામણી.

મારો બ્લોગ અચોક્કસ મુદત સુધી સ્થગિત કરેલ છે.

અમારા નવા બ્લોગનું સરનામુ નીચે પ્રમાણે છે.
http://madhuvan1205.wordpress.com/

Categories: ઉદઘોષણા | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.