Daily Archives: 29/08/2010

બોલાવે ત્યાં જઈએ – આગંતુક

મિત્રો,

મુળભૂત રીતે હુ કોમેન્ટ પ્રીય માણસ. કોઈ પણ લેખ વાંચ્યો નથી કે સાચી-ખોટી, સારી-નરસી કે મનઘડન કોમેન્ટ આપી નથી. મને ખ્યાલ નહોતો કે આ બધુ મેનર લેસ કહેવાય, આપણે ઘૂંસણીયા અને મફતીયા લાગીએ. એટલે હુ જ્યાં ત્યાં કોમેન્ટ આપ્યાં કરતો હતો. હવે મારી જેવા મુરખ માણસને શું ખબર પડે કે આપણે કોઈના બ્લોગ ઉપર જઈએ છીએ તેને તે ગમે છે કે નહીં? તેથી હવે રહી રહીને મને ડહાપણની દાઢ ફુટી છે કે જે બોલાવે ત્યાં જવુ. બાકી તો એક સુંદર દોહરો છે ને કે:-

આવ નહીં, આદર નહીં, નહીં નૈનન મેં નેહ
તે ઘર કદી ન જાઈએ, ભલે કંચન બરસે મેહ

તો મિત્રો આપ માંથી જે કોઈ મને પ્રતિભાવ આપવા આમંત્રણ આપશે મારા બ્લોગ ઉપર આવીને કે ઈ-મેઈલ દ્વારા તેમના બ્લોગ ઉપર પ્રતિભાવ આપીશ. બોલો, મારી વાત વ્યાજબી છે ને? તો આજે જ આપના બ્લોગ કે વેબ સાઈટ ઉપર પધારવા હાર્દિક નિમંત્રણ આપશો.

સામાન્ય રીતે હું નીચે પ્રમાણે કોમેન્ટ કરુ છું;

નામ : અતુલ જાની (આગંતુક)
eMail: atuljaniagantuk@gmail.com
URL : https://bhajanamrutwani.wordpress.com/

Categories: ઉદઘોષણા | 2 Comments

હનુમાન ચાલીસા

મારા ભાભુમાને શ્રદ્ધાંજલિ


[Youtube=http://www.youtube.com/watch?v=LzVBd9FOhzY]

હનુમાન ચાલીશા

|| દોહા ||

શ્રી ગુરુચરણ સરોજ રજ,
નિજ મન મુકુર સુધારિ |
બરનઉં રઘુબર બિમલ જસુ,
જો દાયકુ ફલ ચારિ ||

બુધ્ધિ હિન તનુ જાનિ કે
સૂમિરૌ, પવન કુમાર |
બલ, બુધ્ધિ, વિદ્યાદેહુ મોહિ,
હરહુ કલેસ બિકાર ||

જય હનુમાન જ્ઞાન ગુન સાગર |
જય કપીશ તિહુ લોક ઉજાગર ||
રામદૂત અતુલિત બલ ધામા |
અંજનિ પુત્ર પવનસુત નામા ||

મહાબીર બિક્રમ બજરંગી |
કુમતિ નિવાર સુમતિ કે સંગી ||
કંચન બરન બિરાજ સુબેસા |
કાનન કુંડલ કુંચિત કેસા ||

હાથ વજ્રા ઔર ધ્વજા બિરાજૈ |
કાંધે મુંજ જનેઉં સાજે ||
શંકર સુવન કેસરી નંદન |
તેજ પ્રતાપ મહા જગ બંદન ||

વિદ્યાવાન ગુની અતિ ચાતુર |
રામ કાજ કરિબે કો આતુર ||
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા |
રામ લખન સીતા મન બસિયા ||

સુક્ષ્મ રુપ ધરિ સિયહિં દિખાવા |
બિકટ રુપ ધરી લંક જરાવા ||
ભીમરુપ ધરિ અસુર સંહારે |
રામચંદ્ર કે કાજ સંવારે ||

લાય સજીવન લખન જિયાયે |
શ્રી રઘુબિર હરષિ ઉર લાયે ||
રઘુપતિ કીન્હીં બહુત બડાઈ |
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ||

સહસ્ર બદન તુમ્હરો જસ ગાવૈ |
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ||
સનકાદિક બ્રહ્માદિ મુનીસા |
નારદ સારદ સહિત અહિસા ||

જમ કુબેર દિગપાલ જહાં તે |
કબિ કોબિદ કહિ સકે કહાં તે ||
તુમ ઉપકાર સુગ્રીવહીં કીન્હાં |
રામ મિલાય રાજપદ દીન્હાં ||

તુમ્હરો મંત્ર બિભીષન માના |
લંકેશ્વર ભયે સબ જગ જાના ||
જુગ સહસ્ર જોજન પર ભાનુ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ||

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં |
જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||
દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||

રામ દુઆરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||
સબ સુખ લહૈ તુમ્હારી સરના |
તુમ રક્ષક કાહુ કો ડરના ||

આપન તેજ સમ્હારૌ આપે |
તીનો લોક હાંક તે કાંપે ||
ભુત પિશાચ નિકટ નહિં આવૈ |
મહાવીર જબ નામ સુનાવૈ ||

નાસે રોગ હરે સબ પીરા |
જપત નિરંતર હનુમંત બિરા ||
સંકટ સે હનુમાન છુડાવૈ |
મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ||

સબ પર રામ તપસ્વી રાજા |
તિન કે કાજ સકલ તુમ સાજા ||
ઔર મનોરથ જો કોઈ લાવે |
સોઈ અમિત જીવન ફલ પાવે ||

ચારો જુગ પરતાપ તુમ્હારા |
હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા ||
સાધુ સંત કે તુમ રખવારે |
અસુર નિકંદન રામ દુલારે ||

અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા |
અસ બર દીન જાનકી માતા ||
રામ રસાયન તુમ્હરે પાસા |
સદા રહો રઘુપતિ કે દાસા ||

તુમ્હરે ભજન રામકો પાવે |
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ||
અન્ત કાલ રઘુબર પુર જાઈ |
જહાં જન્મ હરી ભકત કહાઈ ||

ઔર દેવતા ચિત ન ધરઈ |
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ||
સંકટ કટે મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમંત બલવીરા ||

જય, જય, જય, હનુમાન ગોસાઈ |
કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ||
જો સતબાર પાઠ કર કોઈ |
છુટહિ બન્દિ મહા સુખ હોઈ ||

જો યહ પઢૈ હનુમાન ચાલીસા |
હોય સિધ્ધિ સાખી ગૌરીસા ||
તુલસીદાસ સદા હરિ ચેરા |
કીજે નાથ હદય મહં ડેરા ||

પવન તનય સંકટ હરન
મંગલ મૂરતિ રુપ |
રામલખનસીતા સહિત હૃદય બસહુ સુરભૂપ ||

|| સિયાવર રામચંદ્ર કી જય ||
|| પવનસૂત હનુમાન કી જય ||
|| ઉમાપતિ મહાદેવ કી જય ||
|| બ્રિન્દાવન કૃષ્ણચંદ્ર કી જય ||
|| બોલો ભાઇ સબ સંતન કી જય ||

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, મારુ કુટુંબ | Tags: , | Leave a comment

રાજયોગનું ધ્યેય (રાજયોગ) – સ્વામી વિવેકાનંદ

Rajyog_1_01
Rajyog_1_02
Rajyog_1_03
Rajyog_1_04
Rajyog_1_05
Rajyog_1_06
Rajyog_1_07

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , | 1 Comment

અરુણાચલ સ્તુતિ – ૩૫


Categories: ચિંતન | Tags: , | Leave a comment

Blog at WordPress.com.